કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા લાડવા(churma ladva in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમા લાડવા(churma ladva in gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#માઇઇબુક
#પોસ્ટ૧૯
#વીકમીલ૨

#માઇઇબુક
#પોસ્ટ૧૯
#વીકમીલ૨

વધુ વાંચો

ચુરમા લાડવા(churma ladva in gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#માઇઇબુક
#પોસ્ટ૧૯
#વીકમીલ૨

#માઇઇબુક
#પોસ્ટ૧૯
#વીકમીલ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  • ૧વાટકો ધંઉ નો કરકરો લોટ
  • ૧ વાટકીગોળ
  • ૧વાટકો ઘી
  • ૧ ગ્લાસહુંફાળું પાણી
  • તળવા માટે તેલ
  • ચપટીખસખસ
  • ૨ ચમચીતેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલનું મોણ નાખીને હુંફાળા પાણીથી લોટ બાંધવો પછી આ લોટના પીંડીયા બનાવવા

    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવા મૂકો પછી તેમાં આ બનાવેલ પીંડીયા ને ધીમા તાપે તળી લેવા પછી કટરમા ભુક્કો કરી લેવો જો કટરના હોય તો તમે મિક્સર માં ક્રશ કરી શકો છો

    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાઇ લેવા માટે એક કડાઈમાં ધી લઈ તેમાં ‌ગોળ ઉમેરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી ગોળ ઓગળી જાય અને કલર થોડો બદલે તેટલી પાઇ લેવી પછી તેને તૈયાર કરેલા ભુકામાં નાખીને પછી બધું બરાબર મિક્સ કરીને લો

    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમને જો પસંદ હોય તો તેમાં ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી શકાય અને પછી તેના લાડવા વાળવા અને લાડવામાં ઉપર થોડાં ખસખસ ના બી ભભરાવીને પીરસો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચુરમાના લાડવા આ લાડવા એકલા ધંઉનાં લોટમાંથી બનાવેલાં ખૂબ જ સરસ લાગે છે

    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમા લાડવા(churma ladva in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર June 23, 2020 10:17
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
July 03, 2020 11:20
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu બાટી ચૂર્મા લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીર પીરા(sira pira in Gujarati)
  2. ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
  3. ટામેટા ભજીયાં(SPICY Tomato BHAJIYA in Gujarati)
  4. વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
  5. બાલૂશાહી(Balushahi Recipe In Gujarati)
  1. ચુરમાં ના લાડુ=(churma na ladu in Gujarati)
  2. બટર હની ઢોસા
  3. કાઢા ::: (kadha recipe in Gujarati)
  4. ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972834
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close