ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)

બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર અને અંજીર ને જીના સમારી લેવા ત્યાર બાદ તેમાં 1મોટી ચમચી દૂધ નાખી 5-6ક્લાક રહેવા દો
- 2
ત્યાં સુધી મા શેકેલી શીંગ, અખરોટ, પિસ્તા, બદામ નો કૃશ કરી એક bowl મા લઇ તેમાં બૂરું ખાંડ નાખી ડો જેવું તૈયાર કરી lo
- 3
હવે સમારેલા ખજૂર -અંજર ને એક oen મા ઘી ગરમ થઈ એટલે શેકી લો 3-4મિનિટે માટે ત્યાર બાદ એમાં ખસખસ નાખી હલાવી લો
- 4
હવે ખજૂર -અંજીર ના મિશ્રણ ની થેપલી જેવું બનાવી વચ્ચે શીંગ -ડ્રાયફ્રૂઈટ્સ નો બનાવેલ મિશ્રણ નો બોલ મૂકી ખજૂર ની થેપલી થઈ પેક કરી લાડુ શેપ બનાવિલો
- 5
અંતે બધા બોલસ ને કોપરા ના છીણ મા રબડોલી ને ફ્રીઝ મા 30 મિનુંટેસ રહેવા ડો ત્યાર બાદ બધા બોલ્સ ના 2ભાગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
-
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
-
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
-
-
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખજૂર અંજીર શેઇક(Khajur anjir shake recipe in gujarati)
#GA4#Week8#Milkખજૂર અને અંજીર બને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. શિયાળા માં ખજૂર અને અંજીર નું સેવન કરવું જ જોઈએ. અહી બંને વસ્તુ નો ઉપયોગ કરી ને શેઇક બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે અને ગુણકારી પણ ખરો. Shraddha Patel -
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
-
-
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
-
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)
#મોમહેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો... Priyanka Gandhi -
ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post19#માઇઇબુક#પોસ્ટ20 Sudha Banjara Vasani -
-
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
ખજૂર ની લોલીપોપ (Khajur Lolipop Recipe in Gujarati)
#KS2ખજૂર ખુબ જ સ્વાથ્યવર્ધક છે.ખજૂર ના ફાયદા તો બહુ જ છે જેમ કે ખજૂર થી હિમોગ્લોબીન વધે છે તેમજ લોહી ની ઉણપ હોય તો દૂર થાય છે. તેમાં કેલ્સિયમ , વિટામિન, પ્રોટીન ભરપૂર છે. નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્થી છે. આંખો નું તેજ પણ વધે છે. Arpita Shah -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
-
ચીકુ અંજીર ખજૂર ચોકલેટ શેક(Chikoo Anjir Khajur Chocolate Shake Recipe In Gujarat)
આજે સવાર મા મને થોડીક વિકનેસ જેવુ લાગ્યું તો મે ફટાફટ આ શેક બનાવી ને પી લીધો તરત જ એનર્જી મળી #ફાટફાટ Pina Mandaliya -
-
ખજૂર પિસ્તા રોલ(Khajur Pista Roll Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીનાસ્તા#પોસ્ટ2ખજૂર સવાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હિમોગ્લોબીન વધે છે.ખજૂર માં નેચરલ મીઠાશ હોય છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ (2)