ફુદીના વાળો પુલાવ(phudino pulav in Gujarati)
#Goldenapron 3wee-23#
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ડુંગળી મરચાં ટામેટા સુધારી લ્યો હવે આદુ-લસણની પેસ્ટ કરો ચોખાને સારી રીતના ધોઈ લો
- 2
હવે એક નોન સ્ટિક કુકર માં આખુ જીરુ રાઈ ગરમ મસાલો નાખો હવે તેમાં એક વાટકો તેલ નાખો તેલમાં હિંગ નાખો ડુંગળી મરચાં આદુ-લસણની પેસ્ટ બટેટા નાખો બધુ બરાબર સાંતળો બધી વસ્તુ બ્રાઉન થઈ જાય પછી તેમાં ટામેટા નાખો હળદર મરચું ધાણાજીરું નાખો મીઠું નાખો પડેલો ગરમ મસાલો નાખો અને બરાબર હલાવો હવે તેમા ધોયેલા બાસમતી ચોખા નાખો બે ગ્લાસ પાણી નાખો ફુદીનો ને ધાણાભાજી નાખો 1/2 લીંબુ નીચોવી ચાર whistle કરો
- 3
ચાર કુકરની વિશાલ વાગે પછી ગેસ બંધ કરવો દસ મિનિટ પછી કુકર ખોલવું હવે એક સર્વિંગ બાઉલમાં પુલાવ નાખો મોદીનો ધાણાભાજી અને લીંબુ થી સજાવો તૈયાર છે આપણો ફુદીના વાળો પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976434












ટિપ્પણીઓ