કેળા નું રાઇતું

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#માઇઇબુક
#. પોસ્ટ 4

કેળા નું રાઇતું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#. પોસ્ટ 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3  વ્યક્તિ
  1. 3.નગ પાકા કેળા કટ કરીને
  2. 1બાઉલ દહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 3 નગલીલા મરચા ઝીણા કટ કરેલ
  5. 1 ચમચીઝીણી સમારેલી કોથમરી
  6. 1/2 ચમચીઅધકચરી કરેલ રાઈ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પહેલાં કેળા.ની છાલ કાઢી તેના મીડિય મ ટુકડા કરી લો પછી તેમાં દહીં નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિકસ કરો

  2. 2

    પછી તેમાં ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી દો પછી રાઈ ને અધકચરી વાટી ને રાયતા માં નાખી દો

  3. 3

    પછી ઉપર થી ઝીણી સમારેલી કોથમરી છાંટી મિકસ કરી લો અને સર્વિ ગ બાઉલ માં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes