ચોકલેટ બિસ્કીટ બ્રાઉની(chocalte biscute brownies inGujarati)
Megha Anandpara @cook_19325538
#goldenapron 3 #week 20
ચોકલેટ બિસ્કીટ બ્રાઉની(chocalte biscute brownies inGujarati)
#goldenapron 3 #week 20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા હાઈડેન્સિટ બિસ્કીટ લેવા પછી તેને નાના પીસ કરીને મિસરમાં પીસી લેવું એવી જ રીતે પારલે જી બિસ્કીટ ને પણ પીસી લેવું પાઉડર પેસ્ટ કરી લેવી
- 2
પછી તેમાં થોડું થોડું દૂધ એડ કરતું રહેવું ત્યાર પછી તેમાં દળેલી ખાંડ એડ કરવી પછી સરખું ચમચી થી મિક્સ કરી લેવું
- 3
એક સરસ પેસ્ટ તૈયાર કરી લેવી પછી તેમાં એનો એડ કરીને સ્મૃતિ પેસ્ટ તૈયાર કરવી પછી તેને ડસ્ટીન કરે લા કેક બાઉલમાં એડ પછ કરવી માઈક્રો અને પેલા પ્રી હિટ કરી લેવું
- 4
કેકના બેટર ને માઈક્રો વનમાં પાંચ મિનિટ માટે માઈક્રો કરી લેવું ત્યાર પછી તેને ટુથપીક ટી ચેક કરી લેવું પછી તેને ઠંડું થવા દેવું ત્યાર પછી તેના ઉપર ચોકલેટ સૉસ એડ કરવો તૈયાર છે આપણી ચોકલેટ બિસ્કીટ બ્રાઉની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13005892















ટિપ્પણીઓ