મિલ્કી મકાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલી મકાઈ ના દાણા ને થોડું પીસી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી મૂકો. ઘી થાય એટલે 3 ચમચી જેટલી મલાઈ અને 3-4 ચમચી જેટલું દૂધ નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ પીસેલી મકાઈ ઉમેરી મિક્સ કરો. અને સ્વાદ અનુસાર મીઠું, ચપટી મરી ભૂકો અને 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ બધું પ્લેટમાં કાઢી એના ઉપર ચીઝ ખમણી દો. તો, તૈયાર છે મિલ્કી મકાઈ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13010403






ટિપ્પણીઓ (2)