મેંગો સુખડી(Mango dryfruit sukhdi Recipe In Gujarati)

Mamta Khatwani @cook_23110272
મેંગો સુખડી(Mango dryfruit sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્થમ કડાઈ મા ધી નાખી ગરમ કરો. ત્યારબાદ તેમા ખસખસ નાખો જેથી તે શેકાઈ જાય ત્યારબાદ તેમા ધઉ નો લોટ નાખો અને તેને થોડો ગોલ્ડન બા્ઉન થવા દો.
- 2
બા્ઉન થાય બાદ તેમા ડા્યફુ્ટ અને મેગો ઈમલશન નાખો.અને તેને મિકસ કરી લો.
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી ગોળ નાખી બરાબર મિકસ કરી લો.અને કેક મોલ્ડ ને ધી થી ગી્સ કરી તેમા સુખડી પાથરી દો.તેની ઉપર ખસખસ છાટી લો.
- 4
ત્યારબાદ બદામ,પિસ્તા,કાજુ ની કતરણ નાખો જેથી તે સેટ થઈ જાય.ઠંડી થાય બાદ તેને મનગમતો શેપ આપી કાપા પાડી લો.એને પ્લેટ મા સવૅ કરો.તૈયાર છે મે્ગો ડા્યફુ્ટ સુખડી🍥
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13014861





















ટિપ્પણીઓ (6)