શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 4 કપફુલ ફેટ મિલ્ક
  2. 10 ચમચીખાંડ
  3. 8-10કેસરના પીસ
  4. 10-12 નંગકાજુ ચોપ્ડ
  5. 10-12 નંગબદામ ચોપ્ડ
  6. 1/2 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા મિલ્કને એક પેનમા લઈ ગરમ કરો.મિલ્ક બોઈલ થવા લાગે એટલે તેમાં ખાંડ એડ કરો અને મિલ્કને સ્લો ફ્લેમ પર 20 મિનિટ ઉકાળો અને હલાવતા રહો.

  2. 2

    હવે તેમાં ચોપ્ડ કાજુ,ચોપ્ડ બદામ,ઇલાયચી પાઉડર અને કેસર નાખી સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે બોઈલ કરો.

  3. 3

    હવે તૈયાર થયેલ બાસુંદીને ઠંડી કરી લો.

  4. 4

    ચીલ કરેલી બાસુંદીને સર્વિંગ બાઉલમાં લઈ ચોપ્ડ બદામથી ગાર્નીશ કરી સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes