પાપડ નું શાક
#goldenn apron week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને એક વાસણ મા લઇ પાણી માં પલાળી,૧ કલાક પેલા પલાળી રાખો,ત્યાર બાદ તેને બાફી લો,
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાખી મેથી નાખવી,પછી બધા મસાલા નાખી પાણી ઉમેરી,,ગોળ નાખી ઉકળવા દો
- 3
૫ મિનીટ ઉકળી જાય પછી તેમાં પાપડ નાખી હલાવો,, થોડી વાર ઉકળે એટલે ગેસ બંધ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015963









ટિપ્પણીઓ (3)