સમોસા (Samosa in Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

All time favourite food
#Cookpadindia

સમોસા (Samosa in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

All time favourite food
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ આશરે
૧૦ સમોસા
  1. લોટ માટે
  2. ૧ વાટકીમેંદા નો લોટ
  3. ૧ વાટકીઘઉં નો લોટ
  4. ૧/૨ ચમચીઅજમો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મુઠ્ઠી પડતું તેલ નું મોણ
  7. પાણી જરૂર મુજબ
  8. સ્ટફિંગ માટે
  9. ૪ નંગબાફેલા બટાકા
  10. ૧/૨ કપબાફેલા વટાણા
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીજીરૂ
  13. ૧/૨ ચમચીવરિયાળી
  14. ૧/૨ ચમચીઅધકચરા વાટેલા ધાણા
  15. ચપટીહિન્ગ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧/૪ ચમચીમરી પાઉડર
  18. ૧/૨ ચમચી‌મરચુ
  19. ૧/૨ ચમચી‌ધાણાજીરૂ
  20. ૧ ચમચીઝીણા સમારેલા આદુ મરચા
  21. ૧‌‌ લીમ્બુ નો રસ
  22. અન્ય સામગ્રી
  23. તેલ તળવા માટે
  24. પાણી સીલ કરવા‌ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ આશરે
  1. 1

    એક વાસણમાં લોટ, મીઠું અને અજમો લઇ બરાબર મિક્ષ કરી લો. મૂઠી પડતું મોણ નાખી કડક લોટ બાંધવો. (૨૦ મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો)

  2. 2

    કડાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરૂં વરીયાળી ધાણા અને હિન્ગ ઉમેરો. ત્યારબાદ સમારેલ આદુ મરચા ઉમેરો અને બાફેલા બટાકા વટાણા ઉમેરી મસાલા નાખીને લીમ્બુ નાખો.

  3. 3

    લોટ નો લુવો કરી લંબગોળાકાર વણી વચ્ચે થી કાપી લો.કોન શેઇપ માં વાળી સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાડી સીલ કરી લો.

  4. 4

    ગરમ તેલમાં મીડિયમ તાપે તળી લો. કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes