ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)

Kruti's kitchen @Kruti_20
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ૨ ગ્લાસ પાણી ઉકળવા મુકો.થોડુ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ફૂદીનાના પાન, તુલસી ના પાન, ખમણેલું આદુ, લીંબુનો રસ, અજમો, મરી પાઉડર,સંચળ પાઉડર, લવિંગ, હળદર આ બધું નાખી ધીમા તાપે ઉકાળવું.
- 2
અડધુ પાણી બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.એટલે એકદમ સરસ ટેસ્ટ બેસી જશે.
- 3
તો તૈયાર છે રોગ પ્રતિકારક શક્તિ વધારે એવો ગુણકારી કાવો જે રોજ સવારે અથવા સાંજે પીવાથી શરદી, ઉધરસ,તાવ જેવી બીમારી થી રક્ષણ મેળવવા મા ખૂબ જ મદદરૂપ થાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016817







ટિપ્પણીઓ (4)