કસ્ટર્ડ કેરેમલ ખીર (custrd caramel kheer recipe in gujarati)

popat madhuri @cook_21185467
# વિક્મીલ 2
#post 2
કસ્ટર્ડ કેરેમલ ખીર (custrd caramel kheer recipe in gujarati)
# વિક્મીલ 2
#post 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો.ત્યારબાદ ચોખા ને 5 ક મિનિટ માટૅ પાણી મા પલાડો.
- 2
ત્યારબાદ દૂધ ગરમ કરવા મુકો 1 ઉભરો આવે એટલે ચોખા નાખી ને ધીમે તાપે રહેવા દો.ત્યારબાદ એક કઢાઈ મા ઘી ગરમ કરવા મુકો.
- 3
ઘી ગરમ થઈ જાય એટલે ડ્રાયફ્રુટ સાતળી લો.ડ્રાયફ્રુટ ને કાઢી તેમા ખાંડ ઉમેરો અને ધીમા તાપે ઓગળવા દો.તમે જોઇ શકો છો કે ખાંડ કેરેમલ થઈ ગય છે.તેને 2 મિનિટ ઠરવા દો.
- 4
ત્યાં સુધી કસ્ટર્ડ પાઉડર ને દૂધ મા ઓગળી ને ચોખા વાડા દૂધ મા નાખો.ચોખા સરખા ચડી જાય અને તેમા એક ઉભરો આવે એટલે તેમા કેરેમલ કરેલી ખાંડ અને ડ્રાયફ્રુટ નાખીને મિક્સ કરી લો.
- 5
તો તૈયાર છે આપણી કસ્ટર્ડ કેરેમલ ખીર.ખીર ને સર્વિઁગ બાઉલ મા લઈ ડ્રાયફ્રુટ ની કતરન થી ગાર્નિશ કરો.સ્વાદ મા ખુબજ સરસ અને અલગ જ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13017034

















ટિપ્પણીઓ