ડ્રાય પનીર ચીલી(dry paneer chili in Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક#પોસ્ટ12

ડ્રાય પનીર ચીલી(dry paneer chili in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 200 ગ્રામપનીર
  2. 2 નંગકેપ્સીકમ
  3. 2 નંગડુંગળી
  4. 7-8લસણની કળી
  5. 4 ચમચીકોનૅફલૉર
  6. 1ચમચો સોયા સોસ
  7. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  8. 2 ચમચીરેડ ચીલી સોસ
  9. 2 ચમચીટોમેટો સોસ
  10. મીઠું સ્વાદાનુંસાર
  11. 2ચમચા તેલ વધાર માટે તેમજ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીરને સ્કેવરમાં કટ કરી કોનૅફલૉર અને 2 ચમચી પાણી નાખી કોટીંગ કરી લેવા.

  2. 2

    તેલને ગરમ કરો અને પછી મિડીયમ આંચ પર ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવા.

  3. 3

    કેપ્સીકમ અને ડુંગળીને સ્કેવરમાં કટ કરો. એક પેનમાં તેલ નાખી ડુંગળી અને લસણને સાંતળી લેવા.

  4. 4

    પછી કેપ્સીકમને સાંતળવા. તેમાં બધા સોસ અને મીઠું નાખી હલાવવું.

  5. 5

    પનીર નાખી 5 મિનિટ કૂક થવા દો. પછી કોનૅફલૉરને પાણીમાં નાખી પનીર વાળા મિશ્રણમાં નાખી દો.

  6. 6

    ઘટ્ઠ થાય ત્યાં સુધી હલાવવું અને ઉપર થોડાં કેપ્સીકમના ટૂકડા નાખી સવૅ કરો. તો તૈયાર છે ડ્રાય પનીર ચીલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes