કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#વિકમીલ૨#સ્વીટ
#માઇઇબુક

#વિકમીલ૨#સ્વીટ
#માઇઇબુક

વધુ વાંચો

ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#વિકમીલ૨#સ્વીટ
#માઇઇબુક

#વિકમીલ૨#સ્વીટ
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેંદો
  • ૧/૪ કપદળેલી ખાંડ
  • ૧/૨ ચમચીવેનીલા ઍસેન્સ
  • ૧/૪ ચમચી બેકિંગ સોડા
  • ૧/૪ કપ ચોકલેટ પાઉડર
  • ૧ કપ ગરમ દૂધ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧ કપ તેલ
  • ૧/૨ ચમચી ઇનો
  • ૧ કપ નુતેલા
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી કોફ
  • ૧ ચમચી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેહલા એક ચારની માં મેંદો લો એમાં ચોકલેટ પાઉડર, બેકિંગ સોડા નાખી ચાળી લો. હવે એમાં વનીલા એસ્સેન્સ ઉમેરો અને મિક્સ કરી લો.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં ખાંડ ઉમેરી અને જરૂર મુજબ દૂધ ઉમેરો અને મિક્સ કરી લો બરાબર. હવે એમાં તેલ ઉમેરો.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને બરાબર મિક્સ કરો જ્યાં સુધી તેલ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી. હવે એમાં ઇનો ઉમેરો એને એક ટીપું દૂધ ઉમેરો અને મિક્સ કરો બરાબર.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બેકિંગ ના વાસણ માં તેલ ચોપડી એની ઉપર મેંદો ઉમેરી તૈયાર કરેલું મિક્ચર ઉમેરો અને ઓવેન માં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૬ મિનિટ માટે બેક કરવા મૂકો.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કેકે ઠંડી પડે પછી વચે થી કાપી લો અને ૨ ભાગ કરો હવે એની ઉપર નુંટેલા લગાવો અને ડળગોના સોસ લગાવો. હવે ઉપર કપેલો બીજી ભાગ મૂકો અને ફરી થી આજ પ્રોસેસ કરો.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને દળગોના સોસ માટે ૧ ચમચી કોફી ૧ ચમચી ખાંડ અને ૧ ટીપું પાણી નાખી બરાબર મિક્સ કરી.

    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર June 29, 2020 12:24
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 29, 2020 12:27
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક નટેલા Dalgona Coffee

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  1. કેરી ની ગોટલી મુખવાસ (Keri Gotli mukhvas recipe in gujarati)
  2. સ્વિટ મિની ટાર્ટ ફિલ્ડ વિથ ફ્રૂટ પૂડિંગ !!
  3. માંડવી પાક
  4. ડ્રાય ફ્રુટ -કેસર સેવૈયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13030960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close