તવા તંદુરી ચીકન
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બટર અને ચીકન સિવાયની બધી સામગ્રી લેવી.
- 2
બધું બરાબર મિક્ષ કરવું.
- 3
તેમાં ચીકન મિક્સ કરીને ઢાંકીને 5 થી 6 કલાક માટે રહેવા દેવું.
- 4
એક નોનસ્ટિક પેણીમાં બટર લેવું. તેમાં ચીકન ઉમેરીને ઢાંકીને થવા દેવું.
- 5
ચીકન ચઢી જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 6
ચીકનને કોથમીર અને ચીઝથી સજાવવી અને ગ્રીન ચટણી સાથે પીરસવી.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13032793









ટિપ્પણીઓ