ચોકો કોકોનટ બોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોન સ્ટિક પાનમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઉકળવા માંડે એટલે તેમાં ખાંડ અને એલચીને ઉમેરો ઇલાયચી ને ઝીણી વાટી લેવી થોડીવાર ધીમી આંચ ઉપર હલાવો ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી દો
- 2
બધુ સરખી રીતે ભળી જાય એ રીતે હલાવો ત્યારબાદ તેમા ટોપરાનું ખમણ ધીમે ધીમે ઉમેરતા જાઓ અને બે મિનિટ હલાવશો એટલે ઘટ માવો તૈયાર થશે
- 3
ત્યારબાદ માવા નું મિશ્રણ ઠંડું પડે એટલે તેની નાના નાના બોલ વાળો અને ફ્રીઝરમાં બે મિનિટ માટે સેટ કરવા મૂકી દો જેથી કરીને બોલ થોડા કઠણ થશે
- 4
બોલ ફ્રીઝરમાં સેટ થાય ત્યાં સુધીમાં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈ અને ઓવન માં બે મિનિટ રાખો ટેમ્પરેચર મીડીયમ રાખો ચોકલેટ સરખી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ફ્રીઝરમાંથી બોલ કાઢીને એક અેક બોલ deep કરો
- 5
બોલ ને ચોકલેટમાં ડિપ કરીને એક ડીશ માં રાખો અને ફરી પાછા ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો પાંચ મિનિટ માટે તો આ રીતે તૈયાર છે ચોકો ફોન નેટ બોલ
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)












ટિપ્પણીઓ (8)