સ્માઇલી (આલુ)(smile alu in Gujarati)

Nidhi Desai @ND20
સ્માઇલી (આલુ)(smile alu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો ઠંડા પાડીને છાલ કાઢી ને, પછી એને છીણી લો,પછી ટોસ્ટ ને મિક્સરમાં ફેરવીને બટાકા મા ઉમેરો, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો કોનૅફલોર ઉમેરો બરાબર મિક્સ કરો
- 2
પછી 30 મિનિટ ફ્રીજ મા ઢાંકી ને મુકી દો, ત્યારબાદ હાથમા તેલ લગાવીને બટાકા ના માવા ને સરખો કરો, હાથ વડે ફેલાવી ને ગોળ કરો પછી ઢાંકણ વડે અથવા તો હાથ વડે જ લૂવો લઈ ને ગોળ કરી ચપટ કરો, સ્ટૌ વડે આંખ અને ચમચી વડે સ્માઈલ બનાવી લો, પછી તેલને બરાબર ગરમ કરીને તળી લો, તૈયાર, સ્માઈલી
- 3
ખાસ નોંધ :- હાથમાં ચીપકતુ લાગે તો કોનૅલોર વધારે ઊમેરવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13039154










ટિપ્પણીઓ (3)