ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, કોકો પાઉડર,દળેલી ખાંડ,બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું બધું ચાળી લો પછી તેમાં વેનીલા એસેન્સ તેલ અને દૂધ ઉમેરી મિક્સ કરી બેટર તૈયાર કરો.
- 2
જે વાસણમાં કેક બનાવવી હોય તેને તેલથી ગ્રીસ કરી તેના ઉપર કોકો પાઉડર છાંટી લો. બનાવેલું મિશ્રણ તેમાં ઉમેરો વચ્ચે ત્રણ ત્રણ ચોકલેટ ના પીસ મૂકો અને ચમચીથી ચોકલેટ ઉપર બેટર ઉમેરી કવર કરી લો.
- 3
એક કડાઈમાં પાણી ગરમ થવા મૂકો પાણી ગરમ થાય એટલે તૈયાર કરેલા કેક ના વાસણ તેમાં મૂકી દો. મેં અહીં ચાર વાટકામાં કેકનુ મિશ્રણ ઉમેરેલું છે. તેને ઢાંકીને 20થી 25 મિનિટ ધીમી આંચ પર ટીમ કરી લો અથવા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર પંદરથી વીસ મિનિટ સુધી બેક કરી લો.
- 4
થોડું ઠંડું પડે એટલે અન મોલ્ડ કરી ઉપર દળેલી ખાંડ છાંટી મનપસંદ રીતે સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
ચોકો લાવા કેક(CHOCO LAWA CAKE)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2બધાની જ ફેવરીટ એવી આ ડોમીનોઝ સ્ટાઈલ ચોકો લાવા કેક માઈક્રોવેવ ઓવન માં ફક્ત 5 જ મિનિટની અંદર બનનાવા માં આવી છે. અને કેકે ની વચ્ચે થી નીકળતો આ મેલ્ટેડ ચોકોલટી લાવા કોઈપણ ચોકલેટ લવર્ઝ ને મન થઈ જાય એવુ છે, આ લાવા કેક તમે પણ આજે જ ઘરે બનાવો. જ બાળકો થી લઈ મોટા લોકો સુધી બધાનું ફેવરીટ છે. khushboo doshi -
-
-
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
-
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
#GA4#Week10આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.#CHOCOLATE#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)
#CRમારી દીકરી ના જન્મ દિવસ પર ચોકલેટ ઓરેન્જ કેક બનાવી. મે કોકોનટ તેલ વાપરયુ તમે બટર અથવા સનફ્લાવર તેલ પણ વાપરી શકો છો. Avani Suba -
-
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBacking માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી Shrijal Baraiya -
-
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036107
ટિપ્પણીઓ (3)