કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી કોફતા(dudhi na kofta in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી કોફતા(dudhi na kofta in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#goldenapron3#week24

#goldenapron3#week24

વધુ વાંચો

દૂધી કોફતા(dudhi na kofta in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#goldenapron3#week24

#goldenapron3#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નંગદૂધી
  • ૨ નંગડુંગળી
  • ૩ નંગટામેટાં
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૨ કપબેસન
  • ૧ નંગધાણા ભાજી
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીઆમચૂર પાઉડર
  • સ્વાદ મુજબ નીમક
  • તળવા માટે તેલ
  • ૧ ચમચીઘી
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ દૂધીને ખમણી લો.ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી નાખો.

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ,નીમક લાલ મરચું, ધાણા ભાજી તથા બેસન (જરૂર મુજબ) અને મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં ઘી નાખી હલાવીને તેલમાં કોફતા તળી લો

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી બનાવી લો.

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વઘાર કરવા માટે તેલ મૂકીને તેમાં તમાલ પત્ર નાખીને ડુંગળી નાખીને થોડી વાર ચડવા દો

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એક બાઉલમાં ૧ ચનાચી બેસન ધાણા જીરું, આમચૂર પાઉડર,લાલ મરચું,ગરમ મસાલો નાખી મિક્સ કરીને તે ઉમેરો.ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી નાખી ને થોડીવાર હલાવો

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખીને ચડવા દો.પછી કોફતા નાખીને થોડી વાર રહેવા દો.

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે દૂધીના કોફતા

    દૂધી કોફતા(dudhi na kofta in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર July 02, 2020 10:09
Junagadh

ટિપ્પણીઓ

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
July 04, 2020 10:34
Wah, unique recipe 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી કોફ્તા દૂધી ના

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  4. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  5. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  1. બટાકાવડા (bataka vada recipe in gujarati)
  2. ઈડલી(idli in Gujarati)
  3. દહીવડા(dahi vada in Gujarati)
  4. લસણીયા બટાકા(lasniya bataka recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13060661
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close