સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)

સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ને વચ્ચેથી કાપીને બે ભાગમાં કાપી લો, (આડો રાખવો) બધી રીંગ કાઢો એક સરખી મોટી રીંગ જ રાખીને, નાની રીંગ ને કોથમીર સાથે ક્રશ કરી લેવી,, પછી પનીર લો,
એમા, ચાટ મસાલો, કસૂરી મેથી,કીચન કિંગ મસાલો, એક ચમચી મિક્સ હબ્સ,, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ક્રશ કરેલ કાંદા કોથમીર ને ઉમેરો, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો બરાબર મિક્સ કરો, - 2
ત્યારબાદ એક બાઉલમાં મેંદો લો, એમા મીઠું, મિક્સ હબ્સ ઉમેરો, પાણી રેડી ખીરુ તૈયાર કરો, ત્યારબાદ એક રીંગ લો, એમા પનીરનુ સ્ટફીગ ભરો, થોડુ મોઝરૈલા ચીઝ મુકો પાછુ પનીર સ્ટફીગ ભરીને એને કવર કરો, ત્યારબાદ કોનૅફ્લોરમા (રગડોળો)લગાવો, પછી મેંદા ના ખીરા મા મુકીને (રગડોળો)લગાવો પછી એના ઉપર ટોસ્ટ નો ભૂકો લગાવો, પાછુ એજરીતે
કોનૅફલોર લગાવો એ રીતે મેંદો, ટોસ્ટ ના પાઉડર લગાવીને એક ડીસમા મુકો, બધી રીંગ ને આ રીતે બનાવો પછી ગેસ ચાલુ કરો, બરાબર તેલ ગરમ કરીને આ એક એક કરીને તળી લો, - 3
તેલ ગરમ જ હોવુ જોઈએ, બ્રાઉન થવા દો, કાઢી લો, તૈયાર છે સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ
- 4
ખાસ નોંધ :- ગરમ તેલમાં જ તળવુ, બે વાર કોટિંગ કરીને જ તળવુ જેથી વધારે ક્રિસ્પી અને સરળતાથી તળી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ-પનીર કોઈન્સ Veg cheese paneer coins recepie in gujarati
#સ્નેક્સ #માઈઇબુક #પોસ્ટ૧ રેસીપી સંપૂર્ણપણે હેલ્ધી અને પાર્ટી મા સ્નેક્સ મા ચાલે સ્ટાટૅસ મા પણ ખાઈ શકાય નાના બાળકો ને પણ ગમે અને દરેક ઉંમરની વ્યક્તિ ને ગમે એવી રેસીપી છે મને ઘણી ગમી બાળકને વેજ ખવડાવવા માટે આ રેસીપી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
કોનૅ પનીર કબાબ કરી Corn Paneer Kabab Curry Recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ1 પનીર અને કોનૅ ના કબાબ બનાવી બ્રાઉન કાંદા, કાજુ ની ગ્રેવી દહીં અને મસાલા મિશ્રણ ઉમેરી કરી સાથે કબાબ બેસ્ટ કરી તૈયાર થઈ છે . Nidhi Desai -
આટા પિઝ્ઝા કચોરી(pizza kachori recipe in Gujarati)
#સુપરશેફ3 આ કચોરી પિઝઝા ના સ્ટફીગ ભરીને ઘઉં ના લોટ માંથી બની છે, વેજને ક્રશ કરી ને એણે પિઝ્ઝાસોસ, મૌઝરૈલા ચીઝ, પિઝ્ઝા સીસલીગ વડે પિઝ્ઝા નો ટેસ્ટ આપ્યો છે, સાથે ઘઉંનો લોટ વડે ઉપરનુ પડ બનાવ્યું છે, અને તેલમા ફ્રાઈ કરીને તૈયાર કરી છે, આટા પિઝ્ઝા કચોરી Nidhi Desai -
મેકૌની ચીઝ બોલ્સ(macroni cheese balls recipe in gujarati)
#સુપરશેફ3 મેકૌની પાસ્તા બધા ખાતા જ હોય છે, આજે આમા ચીઝ, વેજ અને બ્રેડ વડે બોલ્સ બનાવ્યા છે, આ જલ્દી થી બનતી વાનગી છે, આ સ્નેકસ, સ્ટાટર તરીકે પણ રાખી શકાય , બ્રેડ ને થોડા ભીના કરીને સ્ટફીગ કરીને ડીપફ્રાઈ કરીને બનાવવામાં આવે છે. Nidhi Desai -
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
કુરકુરે રીંગ
#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો Nidhi Desai -
પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ પાઉભાજી વધી હતી તો સવારે નાસ્તા મા એના વડે પાઉભાજી ચીઝ બોમ્બ બનાવી લીધા, તમે પણ આ વાનગી ઝડપથી અને સરળતાથી બનાવી શકો, ઓછા સમયમાં જ તૈયાર થઈ જાય છે આ નાસ્તો ,લંચ બોક્સ કે ટિફિનમા પણ આપી શકાય આ વાનગી Nidhi Desai -
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
પનીરલસુની કરી paneer lasooni Curry Recipe in gujarati
#week1 પનીર લસુની એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાનગી છે એ લસણથી ભરપૂર હોય છે રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે સાથે પૌષ્ટિક પણ છે અને અલગ જ ખાવાની ઈચ્છા હોય તો આ વાનગી તમે બનાવી શકો Nidhi Desai -
બેક્ડ પાલક પનીર કેસરોલ )Baked Palak Paneer Caserol Recepie in Gujarati)
#મોમ #સમર "Palak paneer Caserol " પાલક પનીર કેસરોલ " એકની એક રીતે પાલકપનીર ખાવા સાથે નવી બેક્ડ કરી, નવી બનાવટ થી નવુ ખાવા માટે આ પાલક પનીર કેસરોલ ટ્રાઇ કરી શકાય ,,મસ્ત ડીસ બની, ચીઝ, બ્રેડ ના શોખીન આ ડીસ ખાય શકે. Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
કોનૅ પાલક પનીર કાજુ મસાલા corn palak paneer kaju masala recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ1 આ પાલક પનીરની રેગ્યુલર શબ્જી થી અલગ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે, ગ્રેવી ન બનાવતા બધા શાક ને ઝીણા સમારી લો પછી વારા ફરતી ચઢાવીને સરસ ટેસ્ટ આપવો, ફ્રેશ ક્રીમ થી આ ટેસ્ટફૂલ શાક લાગે છે. Nidhi Desai -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ભીંડી ડો પ્યાઝા
#ડીનર આ રેસીપી અત્યાર સુધીની મારી ભીંડીની વાનગી મા એકદમ અલગ, ને મારી પ્રિય વાનગી છે, ભીંડી મને અલગ અલગ રીતે બની હોય તો વધારે ગમે છે, એક ની એક રીત કરતા, ભીંડી ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી છે, આજની વાનગી "ભીંડી ડો પ્યાઝા " તૈયાર છે, Nidhi Desai -
બેકડ્ પાલક & પનીર રાઈસ વિથ લસણની મસાલા છાસ
પાલક રાઈસ પનીર રાઈસ ને મસાલા છાશ સાથે ખાવાની મઝા આવે છે, એક સાથે બન્ને અલગ રાઈસનો ટેસ્ટ મસ્ત લાગે છે, એકલા કે દહીં, કઢી સાથે પણ ખાઈ શકાય Nidhi Desai -
બેકડ્ વેજચીઝ ડિસ્ક ટોસ્ટ(baked vej cheese dics toast in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૭ આ રેસીપી બ્રેડ માંથી અને વેજ ને ચીઝ વડે બને છે, આ સ્નેકસ તરીકે સ્ટાટર તરીકે પણ રાખી શકાય, બેક ઉપરથી ક્રિસ્પી હોવાથી વધારે ટેસ્ટી લાગે છે Nidhi Desai -
બચેલા નૂડલ્સના લઝાનીયા (Leftover Noodles Lasagne recipe in gujarati)
નૂડલ્સ આમ તો બચે નહીં પણ બચેલા હોય અથવા વધારે બફાઈ ગયા હોય તો આ વાનગી બનાવી શકાય, કોઈ પણ નૂડલ્સ નો ઉપયોગ કરી શકાય આ રેસીપીમા Nidhi Desai -
પાઉભાજી મીનીઉત્તપમ ચીઝ ન્ડવીચ pavbhaji miniuttapam cheese sandwich Recipe in Gujarati
#GA4#Week1 #પોસ્ટ1આજની મારી વાનગી એ થોડી અલગ અને ઘણી બધી વાનગી નુ મિશ્રણ છે, જેમકે ઉત્તપમ , સેન્ડવીચ, પાવભાજી ત્રણ વાનગીને સાંકળી લીધી છે, #દહીં , રવો વડે #ઉત્તપમ #પોટેટો નો ઉપયોગ કર્યો, આ મારી વાનગી મે ગોલ્ડનઐપૌન4.0 ની આજની પઝલ ને મિક્સ કરીને બનાવી છે, જે તમને ગમશે અને તમે પણ ટ્રાઇ કરજો, બનાવવામાં સરળ છે, અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ વાનગી ખૂબ ટેસ્ટી લાગશે. Nidhi Desai -
ઓનિયન રિંગ (Onion Ring Recipe In Gujarati)
#EB#RC2#WEEK2#white recepiesOnion Rings માં મસાલા indian હૈ થોડા ઉપર થી mixture હૈ જાપાનીઝ.ઓનીયન રીંગ ના ખીરા માં છાશ વાપરવા થી તે સ્વાદ માં મસ્ત લાગે છે. Krishna Dholakia -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
ચીઝ ચીલી પનીર સિગાર(CHEESE CHILI PANEER CIGAR)
#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ9આ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. khushboo doshi
More Recipes
ટિપ્પણીઓ (3)