કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati)

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3

વધુ વાંચો

ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati)

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3

#માઇઇબુક
#પોસ્ટ19
#વિક્મીલ3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામરવો
  • 1 ગ્લાસછાસ
  • સ્વાદ અનુસારનમક
  • 2 ચમચીલસણ ની ચટણી
  • 1 ચમચીઇનો
  • 5-7પાન પાલક
  • 10-12પાન ફુદીના
  • 2 નંગમરચા
  • 1નાનો ટુકડો આદું
  • વઘાર માટે તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીતલ
  • 1 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને છાસ ઉમેરી ને પલાળી રાખો..જો ઓછું લાગે તો પાણી ઉમેરો અને 30 મિનિટ પલાળી રાખી મુકો.. પછી અલગ લેયર બનાવા માટે અલગ અલગ બાઉલ માં ખીરું તૈયાર કરી લો. ત્યાર બાદ કેસરી કલર બનાવા માટે એક ખીરામાં લસણ ની ચટણી પાતળી કરી ને ઉમેરી do.. બીજા ખીરું સફેદજ રાખો અને 3 ખીરું છે તેમાં પાલક.. ફુદીના ની ગ્રેવી ઉમેરી do..

    ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક લોયા માં નીચે પાણી મૂકી ને એની અંદર કાથો મૂકી ને તેમાં થાળી રાખી તે તેલ વાળી કરી ને તેના પર લીલું ખીરું છે તે પાથરી દહીં ને 5 મિનિટ ચડવા દો.. એજ રીતે પછી એની પર સફેદ ખીરું પાથરી ને વાળી પાછું 5 મિનિટ ચડવા દો.. ત્યાર બાદ તેજ રીતે પાછું કેસરી ખીરું પાથરી ને ચડવા દો.. પછી 10 મિનિટ માટે ઢોકળા ને ચડવા દો.. ત્યાર બાદ ઠણ્ડા થઇ જાય એટલે તેના પર રાઈ જીરું અને તલ નો વઘાર રેડી દો તો તૈયાર છે ત્રિરંગી ઢોકળા...

    ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
પર July 03, 2020 10:00

ટિપ્પણીઓ (3)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
July 03, 2020 15:23
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટીમ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  3. સેવ ખાંડવી
  4. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  5. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  1. ગન પાઉડર (દાળની કોરી ચટણી)(Gun powder recipe in Gujarati)
  2. પીઝા મસાલા સેન્ડવીચ ઢોકળા
  3. ડુંગરપર ની ભાજી મુઠીયા
  4. સુખડી (sukhadi Recipe in gujarati )
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069747
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close