ફરાળી પેટીસ(Farali pattice Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
ફરાળી પેટીસ(Farali pattice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો.. ત્યાર બાદ બટાકા ને મસળી ને તેનો છૂંદી લો.પછીતેમાં નમક અને જરૂર મુજબ નમક ઉમેરી ને તૈયાર કરી લો..
- 2
ત્યાર બાદ એક ડીસ માં નાળિયર નું ખમણ.. બધાજ મસાલા અને ખાંડ તથા લીંબુ ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને તેના નાના ગોલા વાળી ને તૈયાર કરી લો.. પછી બટાકા નો માવો હાથ માં લઇ ને તેને તેને નાની પૂરી જેવું કરી ને તેમાં પેટીસ ગોલા મૂકી ને પેટીસ તૈયાર કરી લો..
- 3
પછી તપખીર માં બોડી ને ગરમ તેલ આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.. પછી મીઠી તથા લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી પેટીસ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073199










ટિપ્પણીઓ