કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓળો રોટલો(olo rotlo in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓળો રોટલો(olo rotlo in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#માઇઇબુક post25
#વિકમીલ૩
#goldenapron3
#week25

#માઇઇબુક post25
#વિકમીલ૩
#goldenapron3
#week25

વધુ વાંચો

ઓળો રોટલો(olo rotlo in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#માઇઇબુક post25
#વિકમીલ૩
#goldenapron3
#week25

#માઇઇબુક post25
#વિકમીલ૩
#goldenapron3
#week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  • 500 ગ્રામઓળા ના રીંગણા
  • 250 ગ્રામબાજરાનો લોટ
  • 6ડુંગળી
  • 2ટામેટાં
  • 2 ચમચીકસ્તુરી મેથી
  • 1ચમચો તેલ
  • ૧ ચમચીરાઈ
  • 1 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીમેગી મસાલા
  • 1 ચમચીલસણની ચટણી
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • પાણી જરૂર મુજબ
  • ડુંગળી કોથમીર અને પાપડ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રીંગણા માં વચ્ચે કાપા પાડી અને એને શેકી લો શેકાઈ જાય પછી એને થોડું ઠંડુ થવા દો પછી એની છાલ ઉતારી અને હાથેથી છુંદી લો

    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા સુધારી લેવો પછી ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરી એની અંદર રાઈ અને કસ્તુરી મેથી નાંખી ડુંગળી અને ટામેટા પણ નાખી દેવા ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું પછી એની અંદર લાલ મરચું ધાણાજીરુ ગરમ મસાલા મીઠું નાખીને ધીમા આંચે પાકવા દો

    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલા ચડી જાય પછી શેકેલું રીંગણા નાખી અને સરખી રીતે હલાવો અને પાંચથી દસ મિનિટ માટે ધીમા આંચે પકાવો ઓળો થઈ જાય પછી એને સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરો

    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાસણમાં બાજરા ના લોટ અને મીઠું નાખીને લોટ બાંધી લો પછી એના રોટલા હાથેથી કરી અને રોટલા ને શેકી લેવા અને રોટલા ઉપર ઘી લગાવો

    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ઓળો રોટલો પાપડ અને ડુંગળી સાથે

    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓળો રોટલો(olo rotlo in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર July 04, 2020 16:48

ટિપ્પણીઓ (12)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
July 05, 2020 18:43
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાઈસ ફ્લોર સ્ટીક (rice flour stick recipe in Gujarati)
  2. સેઝવાન પૂરી(sezwan puri in Gujarati.)
  3. સ્ટફ્ડ પાલક ઇડલી(Stuffed Spinach Idli Recipe In Gujarati)
  4. કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
  5. પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
  1. ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
  2. દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
  3. પાલક મેથી દુધી ના મુઠીયા(palak methi na muthiya in Gujarati)
  4. ખસ્તા કચોરી(Khasta Kachori in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13081883
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close