કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692

#સુપરશેફ૧

#સુપરશેફ૧

વધુ વાંચો

ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692

#સુપરશેફ૧

#સુપરશેફ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧૦૦ ગ્રામ ભીંડી
  • ૧બટેટુ
  • ૧ટામેટું
  • ૧લીલું મરચું
  • ૧લસણ નો ગઠિયો
  • ૧નાનો આદુ નો કટકો
  • થોડી કોથમીર
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૫ ચમચી હળદર
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧/૫ ચમચી કિંગ મસાલો
  • ૧/૫ ચમચી રાઇ
  • ૧/૫ ચમચી આખું જીરું
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧૦૦ ગ્રામ ભીંડી,બટેટુ લઇ તેને સમારી લેશું.ત્યારબાદ એક કડાઈ માં ૨ ચમચી તેલ લેશું તે ગરમ થઈ જાય પછી રાઈ જીરું નાખી ને ફોડી લેશું.ત્યાર પછી ભીંડી બટેટુ એડ કરી તેને સાતળી લેશું.ત્યારબાદ લસણ મરચું આદુની પેસ્ટ,ધાણા જીરૂ પાઉડર,હળદર,મીઠું એડ કરી ને થોડું સાતળશું.

    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી લાલ મરચું એડ કરીશું.ટામેટાનું પલ્પ એડ કરી કુક થવા દેશું.છેલ્લે કિંગ મસાલો,કોથમીર એડ કરી ભીંડી બટેટા ની સબ્જી ગરમાગરમ સવ કરશું.

    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે ભીંડી બટેટા ની સબ્જી..

    ભીંડી બટેટા ની સબ્જી(bhindi bateta ni sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692
પર July 07, 2020 12:08

ટિપ્પણીઓ (2)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692
July 07, 2020 16:01
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. સાબુદાણા ખીર(sabudana ni kheer in Gujarati)
  4. કુલ્ફી (kulfi in Gujarati
  5. પાત્રા(patra in Gujarati)
  1. "ચીલી પનીર"(chili paneer in Gujarati)
  2. ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
  3. સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
  4. ભરેલ રીંગણા બટેટા નું શાક (bharel rigana bateta nu shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13107320
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close