બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
#goldenapron3#week25
#માઇઇબુક
#post22
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25
#માઇઇબુક
#post22
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બે ગ્લાસ પાણી નાખી તેમાં ગોળ અને સૂંઠ પાઉડર નાખી ગરમ કરી લો.
- 2
- 3
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બાજરા નો લોટ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
- 4
લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાળું પાણી ધીમે ધીમે નાખો અને હલાવતા રહો.
- 5
બરાબર મિક્સ થઈ જાય એટલે તેને પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દો. ઉકળી જાય એટલે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13122028










ટિપ્પણીઓ