મસાલા પનીર(masala paneer recipe in Gujarati)

Krimisha99 @cook_24610479
#માઇઇબુક #પોસ્ટ૧૨ # paneer #masalapaneer #homemade #easy #tastyfood
મસાલા પનીર(masala paneer recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ # paneer #masalapaneer #homemade #easy #tastyfood
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરો. તેમાં 1 ચમચી જીણી સમારેલી કોથમીર, 1 ચમચી સમારેલા તુલસી ના પાન, 1/2 ચમચી ચિલી ફ્લેક્સ અને 1/2 ચમચી જીરું નાખી ને મિક્સ કરો. ધ્યાન રહે કે દૂધ ગરમ કરતાં જે મલાઈ થાય તે અલગ કાઢી લેવી.
- 2
ગરમ થઈ જાય પછી 2 ચમચી વિનેગર અથવા 4-5 ચમચી લીંબુનો રસ નાખી દૂધ ને ફાડી લેવું. અને પછી પાણી અલગ નિતારી લેવું. પનીર ને કોટન ના કપડાં માં વિચા
- 3
પછી કાણાં વાળાં છાલીયાં માં કોટન નું કપડું મૂકી નિતારી લેવું. અને કલાક સુધી એના પર વજન રાખી દેવું. તો તૈયાર છે મસાલા પનીર....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13122387








ટિપ્પણીઓ (3)