કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ1
#week1
#માઇઇબુક
#પોસ્ટ22

#સુપરશેફ1
#week1
#માઇઇબુક
#પોસ્ટ22

વધુ વાંચો

મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ1
#week1
#માઇઇબુક
#પોસ્ટ22

#સુપરશેફ1
#week1
#માઇઇબુક
#પોસ્ટ22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  • 1વાટકો મકાઈ
  • 1વાટકો ટામેટાં
  • 1/2વાટકો ડુંગળી
  • 1 ટેબલ સ્પૂનમરચું
  • 1 ટેબલ સ્પૂનઆદુ વાટેલું
  • 3કડી લસણ
  • 1ચીઝ
  • 2 ચમચીબટર
  • 2 ચમચીટામેટાં સોસ
  • 4-5કાજુ
  • 2 ચમચીમાગજતરી ના બી
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • નમક ટેસ્ટ મુજબ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણા જીરું પાઉડર
  • 1કોલસો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોર્ન ને કુકર મા નમક અને પાણી નાખી બાફી લો...મકાઈ ના દાણા કાઢી લો..ટામેટાં સમારી લો.ડુંગળી સમારી લો..આદુ મરચા ની પેસ્ટ કરી લો..મગજતરી ના બી અને કાજુ ને પલાળી દો..પછી તેને મિક્સર મા ક્રશ કરી પેસ્ટ બનાવી લો..

    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 ચમચી તેલ અને 1 ચમચી બટર મૂકી લાલ મરચું નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો..બાદ ડુંગળી નાખો.. ફ્રાય થય જાય પછી તેમાં બધા મસાલા નાખો નમક,જીરું પાઉડર મરચું પાઉડર ગરમ મસાલો ચાટ મસાલા હળદર પાઉડર નાખો તેમાં પાણી નાખો જેથી મસાલા બડે નહિ.

    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ટામેટા નાખો..ટામેટાં ને ખુબ ચડવા દો..તેમાં ગઠા ના રેવા જોઈએ ટામેટા ચડી જાય પછી તેમાં મગજતરી ના બી કાજુ પેસ્ટ નાખો ચડવા દો. મેષ કરી લો..

    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં કોર્ન િટમેટા સોસ ચીઝ નાખો...મિક્સ કરો પાણી નાખી ચડવા દો...ક્ટેમાં એક કાચ નું વચે બા મૂકો તેમાં કોલસો મૂકો તેમાં 1 ચમચી ઘી નાખો પછી ઢાંકણ ઢાંકી દો.. થોડી વાર ચડવા દો...જેથી કોલસા ની સ્મોકી સબ્જી મા બેસી જશે..ટેસ્ટ પણ સારો લાગશે ઢાબા સ્ટાઈલ...

    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    5 મિનિટ રાખો..બાદ ઢાંકણ લય લો..કોલસો પણ લય લો ઉપર થી કોથમીર નાખો અને મિક્સ કરી લો રેડી છે મસાલા કોર્ન ભરતા સબ્જી

    મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Badal Patel
Badal Patel @cook_21975328
પર July 09, 2020 16:37
Rajkot

ટિપ્પણીઓ (13)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
July 10, 2020 09:51
Fine....
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala કોર્ન ભરતા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. ભજીયા કઢી(bhajiya kadhi recipe in Gujarati)
  2. ડુંગળી અને કેપ્સીકમ ની સબ્જી | onion capcicum sabji recipe in Gujarati )
  3. ચીઝ આલુ પાલક ઈન મખની ગ્રેવી
  4. મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127708
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close