પાવભાજી
#goldenapron3
week-24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બધી શાકભાજી ને સારી રીતના ધોઈ લો હવે તેને સુધારી લો પછી એ કુકરમાં બધી શાકભાજી નાખો તેમાં લીંબુ નીચોવો અને મીઠું નાખો એક ગ્લાસ પાણી નાખીને બાફી લો
- 2
બફાઈ ગયા બાદ તેને બરાબર મેશ કરી લો હવે એ ગેસ ઉપર કડાઈ મૂકો તેમાં તેલ નાખો હિંગ નાખો આદુ-લસણની પેસ્ટ નાખો પાવભાજી મસાલો નાખો હળદર મરચું ધાણાજીરું નાખો હવે બાફેલા શાકભાજી નાખો અને બરાબર હલાવો હવે ઉપરથી બટર અને ધાણા ભાજી નાખો
- 3
એક તાવડીમાં બટર નાખો અને પાવ ની અંદર ની સાઇડ પણ બટર લગાવો અને શેકી લો હવે ગરમાગરમ પાવભાજી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127827












ટિપ્પણીઓ