કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ1
#week1...

#સુપરશેફ1
#week1...

વધુ વાંચો

પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ1
#week1...

#સુપરશેફ1
#week1...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટો બાઉલ પનીરના ટુકડા
  • 1મોટો બાઉલ કેપ્સિકમના ટુકડા
  • 1મોટો બાઉલ બાફેલી મકાઈના દાણા
  • 1બાઉલ ટામેટાં સુધારેલા
  • ૨-૩ નંગલીલા સમારેલા મરચાં
  • ૧ ટુકડોઆદુ, ૮ થી ૧૦ કળી લસણ
  • 1 ચમચીમરચું,હળદર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 3 નંગતજ,લવિંગ, ઇલાયચી બેથી
  • 1 કપતેલ, એક કપ માખણ
  • કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રીઓને સાથે લઈ લેવી. આદુ મરચાં, તજ,લવિંગ,ઇલાયચી, લસણ, ડુંગળી અને ટામેટાની પેસ્ટ રેડી કરો.

    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ અને બટર ને ગરમ કરવા મૂકો.હવે તેમાં જીરું નો વઘાર કરી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને સાંતળી લેવું ત્યારબાદ ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખી સાંતળી લો. હવે બધા જ મસાલા કિચન કિંગ મસાલો એડ કરી પંદરથી વીસ મિનિટ સુધી ગ્રેવી ને ચડવા દો. હવે તેમાં કોર્ન કેપ્સીકમ અને પનીરને એડ કરી મિક્સ કરો.

    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપરથી કોથમીર નાખી સજાવી લો પરોઠા પ સાથે આ સબજીને સર્વ કરો. તૈયાર છે પનીર કોર્ન કેપ્સીકમ

    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર July 09, 2020 17:27

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
July 09, 2020 18:21
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. દૂધીનાકોફતા શાક (dudhi kofta saak in Gujarati)
  2. ખીચડી(khichdi recipe in Gujarati)
  3. મોરૈયો ખીચડી(Moraiya khichdi recipe in gujarati)
  4. ખજૂરની પંજાબી સબ્જી(khajur punjabi sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128205
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close