દૂધી કોફતા નુ શાક(dudhi kofta nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી છીણ, ચણાનો લોટ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું પ્રમાણસર નાખી મિક્ષ કરો પછી તેમાં થી કોફતા ગરમ તેલ મા તળી લો.
- 2
ડુંગળી, ટામેટાં, લસણ, કાજુ નાખી મિક્ષર મા પેસ્ટ બનાવી લો.
- 3
કડાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ નાખી બરાબર હલાવવું. તેલ છુટુ પડે ત્યા સુધી ચડવા દો.
- 4
પછી તેમાં મીઠુ જરુર મુજબ,લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી ૨-૩ મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં ક્રીમ નાખી હલાવો. જરુર લાગે તો થોડુ પાણી નાખો અને ચડવા દો. પછી તેમાં કોથમીર નાખી દો.
- 5
એક બાઉલમાં ગ્રેવી લઈ તેમાં કોફતા નાખી પરાઠા, નાન સાથે સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136823







ટિપ્પણીઓ