મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)

#સુપરશેફ1
#week1
#શાકઅનેકરીસ
અહી મેં મેથી ના ભાજી ને પનીર અને ચીઝ સાથે કોમ્બીનેશન કરી એક અલગ જ કોફતા બનાવ્યા છે. કોફતા ને તમે ભજીયા ની રીતે પણ સર્વ કરી શકો . કોફતા બનાવવા ની રીત પણ એકદમ અલગ જ છે. જો કોઈ મેથી ની ભાજી ન ખાતું હોય તો આ શાક આપશો તો હોંશે હોંશે એ ખાશે.
મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
#સુપરશેફ1
#week1
#શાકઅનેકરીસ
અહી મેં મેથી ના ભાજી ને પનીર અને ચીઝ સાથે કોમ્બીનેશન કરી એક અલગ જ કોફતા બનાવ્યા છે. કોફતા ને તમે ભજીયા ની રીતે પણ સર્વ કરી શકો . કોફતા બનાવવા ની રીત પણ એકદમ અલગ જ છે. જો કોઈ મેથી ની ભાજી ન ખાતું હોય તો આ શાક આપશો તો હોંશે હોંશે એ ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ની ભાજી અને કોથમીર ઝીણી સમારી લઈ બરાબર ધોઈ લેવા.
- 2
હવે એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે એમાં મેથી ની ભાજી અને કોથમીર નાખી સાંતળી લેવી ૨ મિનિટ મિડીયમ ધીમા આંચ પર સાંતળવી. હવે એમાં બેસન ઉમેરી દેવું અને ૨ મિનિટ શેકવું
- 3
હવે થોડો શેકાય એટલે બધો મસાલો કરી ૨ ચમચી પાણી ઉમેરી મિક્ષ કરવું આ રીતે કણક જેવું બને અને પેન થી છૂટુ પડે એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ કરી લેવું
- 4
- 5
હવે પનીર માં ચીઝ અને બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી મસળી આ રીતે મિશ્રણ તૈયાર કરવું એમાંથી આ રીતે બોલ્સ બનાવી લેવાં
- 6
હવે મેથી ની ભાજી ની કણક પણ હાથમાં તેલ લગાવી મસળી લઈ આ રીતે લુઆ કરી થેપી વચ્ચે પનીર નું સ્ટફિંગ મૂકી સીલ કરી કોફતા તૈયાર કરવા જરૂર લાગે તો હાથ માં થોડું તેલ લગાવવું
- 7
હવે એક પેન માં તેલ મુકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લેવાં. હવે ઠંડા કરી લેવાં એટલે ગ્રેવી રેડી કરી લઈએ.
- 8
એક પેન માં તેલ મૂકી એમાં તજ, લવીંગ, તમાલપત્ર,મરી,કાજૂ, આદુ,લસણ ઉમેરવું
- 9
હવે ડુંગળી અને ટામેટા ઉમેરી થોડું પાણી ઉમેરવું ૧ ચમચી કાશ્મીરી મરચું મીઠું અને હળદર ઉમેરી મિક્ષ કરી ઢાંકણ ઢાંકી મિડીયમ આંચ પર ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું
- 10
હવે ટામેટા ચડી જાય એટલે ઠંડુ કરી મિક્ષર માં પીસી લેવું અને ગ્રેવી ચાળી લેવી જેથી એકદમ સ્મુથ ગ્રેવી મળે.
- 11
હવે એક કડાઈ માં તેલ મૂકી બાદીયા નું ફૂલ, તમાલપત્ર, લવીંગ અને તજ ઉમેરવું હવે એમાં ગ્રેવી ઉમેરી ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું અને ધાણાજીરૂ ઉમેરી મિક્ષ કરી દેવું
- 12
હવે એમાં ગરમ મસાલો અને કીચન કીંગ મસાલો ઉમેરી મિક્ષ કરવું ૫ મિનિટ ચડવા દેવું હવે મલાઈ અને ખાંડ ઉમેરી ૨ મિનિટ થવા દહીં ગેસ બંધ કરી દેવો
- 13
હવે સર્વિંગ પ્લેટ માં લઈ ગ્રેવી રેડી ઉપર થી કોફતા કટ કરી મૂકી ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરવું પરાઠા સાથે સર્વ કર્યુ છે તમે નાન ચપાતી રોટી સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
પનીર ચીઝ કોફતા(Paneer Cheese Kofta Recipe in Gujarati)
અમે અવાર નવાર દૂધી કોફતા નું શાક બનાવતા હોય છે તો આજે મે પનીર ચીઝ કોફતા નું શાક બનાવ્યું છે જે મારા મિસ્ટર નું ફેવરિટ ડીશ છે#GA4#week10 Pina Mandaliya -
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
પનીર પપૈયા કોફતા ઈન ફે્શ પીનટ ગ્રેવી(paneer papya kofta in fresh punit gravy)
# સુપરશેફ૧ મે આ શાક મારી રીતે ક્રીએશન કર્યું છે તેમાં મેં અત્યારે લીલી માંડવીની સિઝન હોવાથી તેનો ઉપયોગ કરી પંજાબી ટેસ્ટ આપી અને સાથે જે આપણે ક્યારેય પપૈયાનું શાક નહીં બનાવ્યું હોય તેના મેં અહીં કોફતા બનાવી તે શાકમાં મિક્ષ કરી ખુબ જ સરસ શાકમા ટેસ્ટ અને લુક આપે છે આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે બાળકો જો પપૈયા ન ખાતા હોય તો તેના કોફતા બનાવી આમા સવૅ કયૉ છે જે તે હોશે હોશે ખાશે parita ganatra -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
મેથી કોફતા ઇન કેશ્યુ ગ્રેવી(Methi kofta in cashew gravy recipe in Gujarati)
#MW2મેથી ની ભાજી ના પાન નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે જેને કાજૂ ની મખમલી ગ્રેવી માં મૂકીને સર્વ કર્યા છે. એક નવી અને ટેસ્ટી વાનગી છે. આમેય મેથી, કાજૂ વગેરે ઘટકો આપણા સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. તેને રોટી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. નાના બાળકો પણ હોંશે હોંશે પસંદ કરશે. આમાં લસણ કે ડૂંગળી નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેથી જૈન મેનુ માં પણ બનાવી શકાય છે. Bijal Thaker -
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
મેથી પાપડ કોફતા (Methi Papad Kofta Recipe in Gujarati)
#GA4#Week2#Fenugreekમેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનુ કામ કરે છે. કડવાણી ને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. Asmita Rupani -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
મલાઈ કોફતા વીથ રેડ ગ્રેવી(Malai Kofta With Red Gravy Recipe In Gujarati)
મે આજે મલાઈ કોફતા બનાવ્યા છે જે બધા ને ભાવતી વાનગી છે જે મે આજે બનવાની ટ્રાય કરી છે.#AM3#સબ્જી/શાક Brinda Padia -
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)
કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે#સુપરશેફ૧#week1 Ishani Shah -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
ચીઝ મલાઈ કોફતા (Cheese Malai Kofta recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ3 મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી- મોગલાઈ વાનગીઓ માં એક છે. મુલાયમ અને ક્રીમી ટામેટાં ડુંગળી ની કરી માં બટેટા પનીર ના તળેલા કોફતા થી બનતી વાનગી બધાની પસંદ છે અને એટલે જ કોઈ પણ ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ કાર્ડ માં તે અવશ્ય હોય છે.આજે ને કોફતા માં ચીઝ સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવ્યા છે.😋 Deepa Rupani -
દુધીના કોફતા(પંજાબી શાક)(Dudhi kofta curry recipe in gujarati)
#GA4 #Week10 #કોફતાApeksha Shah(Jain Recipes)
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal
More Recipes
ટિપ્પણીઓ (14)