પનીર કોર્ન કેપ્સીકમ (Paneer Corn Capcicum Recipe In Gujarati)

Pragna Shoumil Shah @cook_7577
પનીર કોર્ન કેપ્સીકમ (Paneer Corn Capcicum Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે બધા હિંગ સુકા મસાલા ટમેટાં અને કાજુ નાખી 5 મીનીટ માટે થવા દો 5 મીનીટ પછી ગેસ બંધ કરી દો
- 2
હવે બધુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 3
હવે એક પેનમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય હિંગ મરચું અને હળદર નાખી ગ્રેવી નાખી દો ગ્રેવી માથી ઘી તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી થવા દો અને કેપ્સીકમ નાખી દો બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે કોર્ન અને પનીર નાખી 5 મીનીટ માટે થવા દો હવે રેડી છે કોથમીર નાખો જેનાથી ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે અને કોથમીર થી ગાર્નીશ કરો
- 4
પનીર કોર્ન કેપ્સીકમ પરોઠા,નાન,રોટલી સાથે ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145377













ટિપ્પણીઓ (2)