બાજરા ના રોટલા(bajra na rotla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧/૨ કપ બાજરા નો લોટ એક બાઉલમાં લઈ તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી ને લોટ મસળતાં જવાનો. લોટ સરસ સ્મુઘ થાય એટલે બંને હાથે થી ટીપી ને મિડિયમ સાઈઝ નો રોટલો બનાવવો.
- 2
માટી ની તાવડી ગરમ કરી તેમાં બંને સાઇડ ક્રિસ્પી થાય એ રીતે રોટલો સેકવો. ત્યારબાદ ઉપર ઘી લગાવી ગોળ સાથે અથવા અડદ ની સાથે સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145939






ટિપ્પણીઓ (3)