ટેંગી એન્ડ ચિલ્ડ લેમન જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રીઓ સાથે લઈ લેવી.
- 2
મોટા બાઉલમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરવું. એમાં ખાંડ ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ચલાવો.
- 3
ખાંડ ઓગળી જાય પછી તેમાં લીંબુનો રસ ઉમેરી દેવો.
- 4
લીંબુનો રસ ઉમેરી દીધા પછી મરી પાઉડર, સંચર પાઉડર અને મીઠું એ પાણીમાં ઉમેરી દેવું. હવે આ શરબત ને ગડણી વડે ગાળી લો. કાચના ગ્લાસમાં થોડા બરફના ટુકડા અને લીંબુની સ્લાઈસથી ઉમેરો.
- 5
હવે ગાળેલું શરબત ઉમેરી ઠંડુ ઠંડુ જ સર્વ કરો. તો તૈયાર છે ઉનાળાની ગરમી માટે ટેંગી અને ચિલ્ડ લીંબુ શરબત.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13149953


















ટિપ્પણીઓ