પૌવા કટલેટ
#goldenapron3
wee-25#
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પહેલા મરીનો ભૂકો કરો ધાણાભાજી ઝીણી સુધારો મરચા ની ઝીણી કટકી કરો એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ
- 2
હવે પાંચ મિનિટ પાણીમાં પલાળેલા બાદ પૌવા ને કોરા કરો અને બટેટા બાફી લો તેને પણ મેષ કરો હવે બંનેને ભેગા કરો હવે તેમાં ધાણા ભાજી રેડ ચીલી ફ્લેક્સ મરચાં મીઠું મરી પાઉડર નાખીને બરાબર મિક્સ કરો પછી તેમાંથી ટીકી બનાવો
- 3
હવે ગેસ ઉપર એક નોનસ્ટીક પેન મૂકો તેમાં થોડુંક તેલ નાખો અને ટીકી નાખીને શેલો ફ્રાય કરો તૈયાર છે પવા બટેટા ની કટલેટ તમારે જેવો આકાર દેવો હોય તે આપી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13154853











ટિપ્પણીઓ (2)