શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે....

શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)

#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 250 ગ્રામદૂધી કુણી લેવી
  2. ૩ નંગટામેટા
  3. કળી લસણ
  4. ૩ નંગમરચાં લીલા
  5. ૧ ટુકડોઆદું
  6. ૧/૨ કપકોથમરી
  7. ૧ સ્પૂનજીરું
  8. ૧ સ્પૂનહળદર
  9. ૧/૪ સ્પૂનહિંગ
  10. ૧ સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧ સ્પૂનગરમ મસાલો
  12. ૩ સ્પૂનતેલ
  13. જરૂર મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા દૂધીને ગેસ ઉપર મૂકી શેકો પછી ઠંડુ પડે એટલે છાલ કાઢી ને ક્રશ કરો. દૂધી ને શેકાતા વાર લાગે છે તેની છાલ જાડી હોય ને એટલે પણ ટેસ્ટ ખુબજ સરસ આવે છે

  2. 2

    પછી ટામેટા મરચાં આદું લસણ ને સમારી લો. કડાઈ માં તેલ ગરમ કરો ને તેમાં જીરું લસણ આદુ મરચાં નાખી ને પછી તેમાં ટામેટા ઉમેરો.

  3. 3

    તેમાં ચપટી હિંગ હળદર મીઠું ગરમ મસાલો બધું નાખી ચડવા દો તેલ છૂટું પડે પછી તેમાં

  4. 4

    શેકેલીદૂધી ને ક્રશ કરીને તેમાં ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરી લો. તેમાં સ્વાદ અનુસાર બધા મસાલા કરો ધાણાજીરુ અને કોથમરી ઉમેરો.

  5. 5

    તો રેડી છે હેલ્ધી શેકેલ દૂધી નો ઓળો જે બધા ને પસંદ આવે તેવું છે ને સાથે રોટલા ને ગોળ.........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes