કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપી

ખરેખર આ ડોરાકેક્સ મોટાભાગે બાળકોને જ પસંદ આવે છે ... 🎯 પરંતુ ખૂબ પ્રખ્યાત કહેવત મુજબ - 'આપણે ક્યારેય પણ આપણું અંદરનું બાળક ગુમાવી ન દેવું જોઈએ ..' 🎯
તેથી હું મારી જાતને માત્ર એક બાળક જ માનું છું અને આ ડોરાસેક મને ખૂબ જ પ્રિય છે..😋💝🤩

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 -25 મિનિટ
2-3 સર્વિંગ્સ
  • 1 કપઘઉંનો લોટ
  • 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1 ચપટીમીઠું
  • મધ - 1 ચમચી - સ્વાદ માટે
  • દૂધ - ½ કપ અથવા જરૂર મુજબ
  • 1 ટીસ્પૂનવેનીલા અર્ક
  • પેનકેક બનાવવા માટે બટર
  • ન્યુટેલા અથવા કોઈપણ ચોકલેટ સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 -25 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    દૂધ, મધ, વેનીલા એસેન્સ ઉમેરો અને સારી રીતે ભેળવી દો. ૧૦ મીનીટ સુધી ઢાંકીને સેટ થવા દો.

  3. 3

    નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરો.
    તૈયાર કરેલું બેટર રેડી અને ૨ મીનીટ સુધી થવા દો., ફ્લિપ કરો અને ૩૦ સેકેન્ડ સુધી થવા દો.

    ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી પેનકેકસ બનાવવા માટે સેમ પ્રોસેસ રીપીટ કરો.

  5. 5

    પેનકેકસ પર ન્યુટેલા ફેલાવો, અને એકબીજાન સાથે સેન્ડવિચ ની જેમ રાખો., બધી પેનકેકસ આવી જ રીતે રેડી કરી લો.

    ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડોરા કેક તૈયાર છે.. Happy Cooking Friends 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર July 14, 2020 21:29

ટિપ્પણીઓ (10)

Foram Vyas
Foram Vyas @cook_24221654
July 15, 2020 13:29
Thank you 😊😁
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોરા કેક કેક પેનકેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  4. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  5. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  1. બીટરૂટ ખાંડવી
  2. #Rotla#રોટલો#bajrekiroti
  3. રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
  4. મલ્ટીગ્રેઇન સુખડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13173597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close