સાત ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)

#સુપરશેફ2
સાત ફલોર્સ ( લોટ) માંથી બનાવેલ સ્વાદિષ્ટ, પૌષ્ટિક પરાઠા , જે થાક અને સુસ્તી દૂર કરવા મદદ કરે છે.
સાત ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
#સુપરશેફ2
સાત ફલોર્સ ( લોટ) માંથી બનાવેલ સ્વાદિષ્ટ, પૌષ્ટિક પરાઠા , જે થાક અને સુસ્તી દૂર કરવા મદદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિશ્રણ બોઉલ માં બઘાં લોટ (બાજરી, જુવાર, મકાઈ, નાચની, ચોખા, ચણા અને ઘઉં) નાખી, એમાં ખમણેલું ગાજર અને બાફેલા બટાકા નું માવો, આદુ મરચાં ની પેસ્ટ મીઠું અને દહીં સાથે બરોબર મિક્સ કરો.
- 2
તેલ નું મોણ નાખી ને મસળી ને નરમ કણક બાંધો. અગર જરૂર પડે તો પાણી નાખવું.
- 3
મસળી ને લુઓ બનાવવા. એક લુઓ લઈને પાટલા પર ૪" વ્યાસ નો ગોળ પરોઠા વણી લો. ગરમ તવા પર નાખો ૧/૨ સેકન્ડ શેકો.
- 4
પલટાવીને ને એના ઉપર ઘી મૂકી, ફરી પલટાવીને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકી લો. એવી રીતે બઘાં સાત ધાન્ય પરાઠા બનાવવા.
- 5
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમાગરમ સાત ધાન્ય પરાઠા તાજી દહીં સાથે પીરસો અને તમે પણ એનું સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી દહીં પરાઠા
#રોટલીઘઉં નો લોટ ના અને દહીં નો મઠ્ઠો માં મસાલા નાખી, ને બનાવેલ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
સાબુદાણા ના પરોઠા
#ઉપવાસપરંપરાગત સ્વાદિષ્ટ ફરાળી વાનગી.. સાબુદાણા ના વડાં નું મિશ્રણ માં થી બનાવેલ છે આ સ્વાદિષ્ટ વાનગી.હેલ્થી અને ટેસ્ટી વાનગી,.. તળેલા સાબુદાણા વડાં ને બદલે બનાવવા સાબુદાણા ના પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
મલ્ટી ગ્રેઈન ઢેબરાં(Multi grain dhebra recipe in gujarati)
આ ઢેબરાં ને તમે હેલ્ધી બ્રેક ફાસ્ટ કહી શકો અને ટેસ્ટી ડીનર પણ કહી શકો કારણ મેં ડિનરમાં બનાવી અને સવારે બ્રેકફાસ્ટ માં પણ use કર્યા છે...ઠંડા થાય ત્યારે વધારે સ્વાદિષ્ટ લાગે છે...અને પિકનિક માટેની ખાસ વાનગી છે...બે ત્રણ દિવસ સુધી સારા રહેછે ચા... દૂધ અને અથાણાં સાથે લઈ શકાય છે....અને હા મલ્ટી ગ્રેઇન ને લીધે વિશેષ પૌષ્ટિક પણ છે... Sudha Banjara Vasani -
સાતધાનની ખીચડી/ ખીચડો
#ડીનર #week 14 #goldenapron3#Chana #Khichdi સાત ધાનનો ખીચડો મોટે ભાગે સંક્રાતિના તહેવાર ઉપર બનાવવામાં આવે છે પણ અમારા ઘરમાં જ્યારે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું હોય ત્યારે ડીનરમાં હું આ સાત ધાનનો ખીચડો અને સાથે કોબી ગાજર નો સંભારો બનાવું છું તો તૈયાર છે આજનું અમારા ઘરનું સાત્વિક અને સ્વાદિષ્ટ ડીનર.... અત્યારની પરિસ્થિતિમાં સાત્વિક ભોજન અને હેલ્થી રહેવું ખૂબ જ જરૂરી છે તો ટ્રાય કરો તમે આ સાતધાનનો સાત્વિક અને સ્વાદિષ્ટ ખીચડી.... Bansi Kotecha -
મેંગો થેપલા
#સમરપંરપરાગત ગુજરાતી વાનગી થેપલા નું નવીનતમ ફેલવર માં. કાચી કેરી નું ખમણ મલ્ટી ગ્રેન લોટ માં મસાલા સાથે ઉમેરીને અને મેંગો રસ થી કણક બાંધેલા નરમ થેપલા નું લોટ. તો બનાવો આ સિઝનમાં...સમર સીઝન નું ફળ મેંગો સાથે...ખાટા- મીઠા સ્વાદિષ્ટ મેંગો થેપલા. Jasmin Motta _ #BeingMotta -
બાજરી મીની ઉત્તપમ
#હેલ્થીફૂડઉત્તપમ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ પૌષ્ટિક આહાર છે... ચોખા અને અડદની દાળ માંથી બનાવાય છે.બાજરી..જે આયર્ન સમૃદ્ધ છે.ઉત્તપમ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નવી વિવિધતા માટે બનાવેલ છે...બાજરી મીની ઉત્તપમ... બાજરી નો લોટ, કાંદા- બટાકા( શાકભાજી) અને ફુદીનો અને કોથમીર( ફેલવર માટે) સાથે ઈનસ્ટંટ બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સાત ધાન ખીચડો (Saat Dhan Khichdo Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ ખીચડો મકરસંક્રાંતિ માં ખાસ બનાવવામાં આવતી વાનગી. મકરસંક્રાંત સ્પેશિયલ સાત ધાન ખીચડો ગુજરાત ની પ્રખ્યાત વાનગી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી. સાત પ્રકાર ના ધાન, લીલું કઠોળ, કંદમૂળ, ડ્રાયફ્રુટ બધું મિક્સ કરીને આ વાનગી બનાવવામાં આવે છે. Dipika Bhalla -
કોકી (સિંઘી સ્પેશિયલ)
#રોટીસકોકી સિંઘી ના ઘરોમાં બનતી સ્વાદિષ્ટ,પૌષ્ટિક, બ્રેકફાસ્ટ માં ( સવાર ના નાસ્તો) ની વાનગી છે . કોકી એ કાંદા નાં જાડા મસાલાવાળા પરોઠા ,નરમ નહીં, પણ ક્રાન્ચી, સહજ કડક હોય છે. Jasmin Motta _ #BeingMotta -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
નાચોસ (nachos recipe in gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ_2 આ નાચોસ બનાવવા માં મકાઈ અને ચોખા નાં લોટ નો ઉપયોગ કરિયો છે અને ખુબ જ ટેસ્ટી બનિયા છે સાથે ડીપ પણ ઘરે જ બનાવિયું છે. Suchita Kamdar -
-
મસાલા - એ - મેજિક પરાઠા (Masala -E - Megic Paratha Recipe In Gujarati)
#MaggiMasalaInMinutes#Collabમિક્સ વેજીટેબલ માં મસાલા - એ - મેજિક નો જાદુ બનાવે છે પરાઠા ને વધુ સ્વાદિષ્ટ. Unnati Buch -
જીરા પરાઠા(jira parotha recipe in Gujarati l
#સુપરશેફ2 આ પરાઠા હુ મારા મમ્મી પાસેથી શીખી છુ દસ વર્ષ ની ઉંમરે 😘 Alka Parmar -
-
-
-
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
ચીલી ગાર્લિક પરાઠા(cheese garlic parotha recipe in gujarati)
#પરાઠા#માયબુકઆ પરાઠા ખુબ જ ટેસ્ટી હોય છે આની સાથે આપડે કોથમીર ની પણ ઉપયોગ કર્યો છે. જેના થી વિટામિન પણ સારા મળી રહે છે. તમે પણ આ રેસિપી ઘરે જરૂર બનાવો Uma Buch -
બાજરાના ના ઢેબરા (Bajari Dhebra recipe in Gujarati)
#રોટીસ #Ghee #Curd #week 19 #goldenapron3 ઢેબરા માટે ખુબ જ સરસ પંક્તિ છે મારે ઘરે આવજે વાલા દહીં અને ઢેબરું ખાવા 😊😊😊😊. બાજરી ના ઢેબરા ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ.... Bansi Kotecha -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
-
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ (40)