ફરાળી સ્ટફ આલુ હાંડી

# માય ઇબુક
# farali innovative healthy recipe
થોડા દિવસ મા શ્રાવણ મહિનો આવાનો છે તો દોસ્તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો.
ફરાળી સ્ટફ આલુ હાંડી
# માય ઇબુક
# farali innovative healthy recipe
થોડા દિવસ મા શ્રાવણ મહિનો આવાનો છે તો દોસ્તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા ઘી ગરમ કરો,
- 2
ત્યારબાદ કેપ્સિકમ, ટામેટા નાખી સાંતળી લ્યો,
- 3
પછી દૂધ ઉમેરો,
- 4
મીઠુ અને ચીલી ફ્લેક્સ ઉમેરો,
- 5
મરી પાઉડર પણ ઉમેરો,
- 6
સાબુદાણા પાઉડર અને મલાઈ ઉમેરો. મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો,
- 7
પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દ્યો.
- 8
હવે બાફેલા બટેટા ની ઉપર થી સ્લાઈઝ કાઢી અંદર નો માવો કાઢી વચ્ચે થી ખાડો કરો,
- 9
એલ્યૂમીનિયમ ટીન ને ગ્રીસ કરી તૈયાર કરેલી આલુ હાંડી મૂકો,
- 10
તેમાં તૈયાર કરેલ વાઈટ સોસ નું મિશ્રણ ભરો,
- 11
અને પ્રિ હિટ કરેલા ઓવન મા 200°c પર 15 મિનિટ માટે ટોસ્ટ કરો, જરૂર હોય તો વધારે ટોસ્ટ કરો,
- 12
હવે ટીન માંથી બહાર કાઢી સર્વિંગ પ્લેટ મા મૂકી તેના પર સોસ, કોથમીર મૂકી ગાર્નિશ કરી અને ફરાળી સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ