રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 મરચું,ટામેટું,ડુંગળી,મગજતરી ના બીજ,1 તજ, 2 લવીંગ, હળદર,મીઠું ને બોઇલ કરી લો. ત્યારબાદ તેને ઠંડું થવા દો. ત્યારબાદ લસણ અને બોઇલ કરેલ સામગ્રી ને ક્રશ કરી પ્યુરી તૈયાર કરો.
- 2
ત્યારબાદ 1 કેપ્સિકમ મરચું સમારી લો. ત્યારબાદ ટીન ના તપેલા માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થય જાય પછી તેમાં જીરું, તજ,લવીંગ ને એડ કરો. ત્યારબાદ તેમાં સમારેલા મરચા એડ કરો.
- 3
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પ્યુરી એડ કરો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર,હળદર,મીઠું, અને કિચન કિંગ મસાલો એડ કરો. ત્યારબાદ તેને હલાવી લો.
- 4
ત્યારબાદ તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ પનીર ના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ પનીર ને શાક માં એડ કરો.
- 5
ત્યારબાદ તેને હલાવી ને 3 4 મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરો. ત્યારબાદ તૈયાર છે હોટલ જેવું સ્પાઇસી પનીર નું શાક.
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13188891

















ટિપ્પણીઓ