મસાલા પરાઠા(masala paratha Recipe in gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
મસાલા પરાઠા(masala paratha Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, તલ, સ્વાદ મુજબ મીઠું,2 ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા માટે લોટ બાંધી લો
- 2
હવે તેનું નાના સરખા લુઆ કરી કોરા લોટ મા રગદોળી ગોળ પરાઠા વણી લો.
- 3
હવે તેને લોઢી ગરમ કરી પરાઠા ને બને બાજુ તેલ લગાવી શેકી લો.
- 4
ગરમ ગરમ પરાઠા ને ચા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13192960










ટિપ્પણીઓ