કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#સુપરશેફ૨ #લોટમાથીબનતીવાનગી #માઇઇબુક

આજે મે રીંગણા નો ઓળો ને રોટલા બનાવ્યા તા ઘર મા બઘા ને કાઠીયાવાડી ડિશ બહુ જ ભાવે પણ મારી દિકરી ૭ વર્ષ ની એના માટે મારે કંઈ અલગ બનાવવુ પડે પણ તેને આજ ડિશ ખવડાવવી હતી ,કાઠીયાવાડી પછી ?પછી શુ હુ સુપર મોમ્મ બની ગઈ ને મારી દિકરી એ પણ અમારી સાથે કાઠીયાવાડી ભોજન જ લીધુ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫મિનીટ
૧
  • ૧ વાટકીબાજરા નો લોટ
  • ચપટીમીઠુ
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીમેગી મસાલો
  • ૪થી૫ ચમચી રીંગણા નો ઓળો
  • ૧થી૨ ચમચી ટામેટાં જીણા સમારેલા
  • ૧ ચમચીડુંગળી
  • સેવ ગાર્નિશીગ માટે
  • કોથમીર
  • દહીં ની ચટણી ખાટીમીઠી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫મિનીટ
  1. 1

    બાજરા નો લોટ લઈ તેમા મીઠુ ઓરેગાનો મેગી મસાલો નાખી લોટ બાંધવો માઈક્રો ને પ્રિહીટ કરવુ ૧૮૦* પર હવે લોટ માથી નાની પૂરી જેવુ બનાવવુ તેને માઈક્રો મફીન્સ મોલ્ડમા સરખી રીતે પ્રેસ કરી ૧૦ મીનીટ રાખી લઈ લેવી બાજરા ના લોટ ની ટોકરી તૈયાર

    બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણા નો ઓળો તૈયાર કરવોહવે આ ટોકરી મા રીંગણા નો ઓળો નાખવો

    બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીં મા ગોળઅને મીઠુ જ મે નાખ્યા છે બાકી તેમા મરચુપાવડર અથવા મરી પાઉડર પણ નાખી શકાય હવે ચાટ મા ઓળા પર દહીં ની ચટણી ટામેટાં અને ડુંગળી જીણા સમારેલા નાખવા કોથમીર અને સેવ થી ગાર્નિશીંગ કરવુ તો તૈયાર છે બાજરા ના લોટ માથી બનતી દેશી ચાટ

    બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maya Purohit
Maya Purohit @cook_24030258
પર July 17, 2020 18:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરી લોટ ચાટ ટોકરી બાજરા લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  2. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. ભાખરી(bhakhri recipe in Gujarati)
  2. પફ પેટીસ
  3.    ગાજર કોબીજ પરાઠા(gajar kobij parotha recipe in Gujarati)
  4. સ્ટફડ બેસન ચીલા પોટલી  (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198625
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close