ડોસા નું ખીરું(dosa recipe in gujarati)

Nidhi Doshi @cook_24974737
આજે હું લાવી છું એકદમ મસ્ત થતા ડોસા નું ખીરું
તમારે ફાટી પણ નહીં જાય
મેં આ ડોસા માં એક પણ ચમચી ઈ નો કે તેલ નો ઉપયોગ કયો નથી.
ડોસા નું ખીરું(dosa recipe in gujarati)
આજે હું લાવી છું એકદમ મસ્ત થતા ડોસા નું ખીરું
તમારે ફાટી પણ નહીં જાય
મેં આ ડોસા માં એક પણ ચમચી ઈ નો કે તેલ નો ઉપયોગ કયો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને એક તપેલી માં લઇશું.૨ વાર પાણી થી બરાબર ધોઈ લેવું. તેમાં પીવાનું પાણી ઉમેરી લઇશું. ૭ કલાક માટે કે આખી રાત સુધી રહેવા દઇશું
- 2
બીજા વાસણ માં દાણ, મેથી લઇશું.૨ વાર પાણી થી બરાબર ધોઈ લેવું. તેમાં પીવાનું પાણી ઉમેરી લઇશું ૭ કલાક માટે કે આખી રાત સુધી રહેવા દઇશું.
- 3
ખીરા માં દહીં મીશ્ર કરીને લીસુ વાટીશું.
- 4
આ ખીરા ને એક ટાઇટ ડબ્બા મા ભરી લઇશું. તેના ઉપર વજન મૂકી દો. આથો આવવા દઇશું.૪ થી ૫ કલાક માટે તો મુકો. તમારા ત્યાં નું વાતાવરણ રહેતું હોય તે પ્રમાણે મુકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13207546



ટિપ્પણીઓ