કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies)

popat madhuri
popat madhuri @cook_21185467

#સુપરશેફ 2
આ કૂકીઝ ખુબજ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

#સુપરશેફ 2
આ કૂકીઝ ખુબજ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 40 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  • 300 ગ્રામમેંદો
  • 200 ગ્રામમાખણ
  • 1 વાટકીખાંડ
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • રેડ ફૂડ કલર જરૂર મુજબ
  • સ્ટ્રોબેરી એસેન્સ ૬ થી ૭ ટીપા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ માખણને એક વાસણમાં લઈ સરખી રીતે ફેંટી લો. તેમાં દળેલી ખાંડ, કલર,અને એસેન્સે નાખી દો. ત્યારબાદ તેમાં મેંદો અને બેકિંગ પાઉડર નાખીને સરખી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો.

    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ લોટમાંથી લૂઓ લો અને પ્લાસ્ટિક રાખીને વણી લો. તેને હાર્ટ શેપ મા કટ કરીને ગ્રીસ કરેલી પ્લેટમાં રાખો

    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને 5 મીનિટ પ્રી હિટ કરેલા તપેલામાં ધીમા તાપે પંદરથી વીસ મિનિટ રાખો. નીચે થોડાં બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લો અને ઠંડા થવા દો. તો તૈયાર છે આપણા કુકીઝ. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.

    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર July 19, 2020 18:50
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટ્રોબેરી કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  3. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. પનીર અને ડુંગળી ના  પરોઠા stuffed  paneer and onion paratha )
  2. જાડા મઠિયા
  3. પીઝા કોન વિથ પનીર ટિક્કા
  4. ખાઉસ્વે મસાલો
https://cookpad.wasmer.app/in-gu/recipes/13216104
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close