કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ.

#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
3વ્યકિત
  • ***અળદ ની દાળ ના ભજીયા***
  • 1કપ છાડાવાળી અળદની દાળ
  • 2(2 ચમચી) મરચાની પેસ્ટ
  • 2ચમચીલસણની પેસ્ટ
  • 2ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદાનુસાર
  • **બટાકા ના પતૈયા***
  • 1નંગ બટાકા
  • 1ચમચો ચણાનો લોટ
  • 1/4ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4ચમચી ખાવાનો સોડા
  • **મેથી ના ગોટા***
  • 1/2કપ મેથી ની ભાજી સમારેલી
  • 1કપ ચણાનો લોટ
  • 1/4કપ રવો
  • 1ચમચી આખા સૂકાા ધાણા
  • 1/2ચમચી ખાવાનોસોડા
  • 1/2ચમચી લંવીગ પાઉડર
  • 1/2ચમચી તજ પાઉડર
  • 4ચમચી ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2કપ દંહી
  • તેલ તરવા માટે
  • **સવૅ કરવા માટે**
  • દહીં
  • ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    અળદની દાળ ને ચારથી પાંચ કલાક પલાળો. બે થી ત્રણ વાર ધોવો જેટલા છાડા નીકળી એટલા કાઢો. બાકી ના રહેવાદો. પછી દાળને મિક્સરમાં અધકચરી ક્રશ કરો. ત્યારબાદ બાકીનો બધો મસાલો ઉમેરો. પછી હાથથી ગોળ ગોળ થીપો.અને ગરમ તેલમાં તળી લો.તૈયાર છે અળદની દાળ ભજીયા

    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ના પૈયતા માટે બટાકા ને ઝીણી માં ગોળ પતૈયા પાડો. ત્યારબાદ ચણાનાં લોટમાં બધો મસાલો કરો. ચણાનો લોટ માં બટાકાના પતૈયા બોળી ગરમ તેલ માં તરો.તૈયાર છે બટાકા ના પૈયતાચણા ના લોટ નું ખીરું જાડું રાખવું. કે

    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથીના ગોટા બનાવવા માટે ચણાના લોટમાં રવો,મેથી ની ભાજી તથા બાકીનો બધો મસાલો ઉમેરો. તેલ ગરમ થાય એટલે ભજીયા ના ખીરા માં ચાર ચમચી ગરમ તેલ ઉમેરી. વ્યારબાદ તેમાં ભજીયા તરો. જા ભજીયા ને એક વખત કાચા પાકા તરી ને ફરી થી બીજી વાર તરશો તો કીસ્પી થશે.

    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર July 24, 2020 15:28

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 25, 2020 10:18
Yummy 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
  2. ખારીસીંગ(khari sing recipe in gujarati)
  3. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
  4. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  5. બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
  1. "ચટપટા ફરાળી પાત્રા" (chatpta farali patra recipe in gujarati language)
  2. બનાના શેક (Banana shake recipe in Gujarati)
  3. લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
  4. કારેલાના ખલવા(karela Na khlva recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220903
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close