કારેલાના ખલવા(karela Na khlva recipe in Gujarati)

Jagruti Pithadia @cook_20591206
#સુપરસેફ૩ મોનસુન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કારેલાને ધોઇ છાલ ઉતારી તેના ગોળ પતલા પીસ કરો
- 2
ત્યારબાદ તેમાં મીઠું નાખી બે-ત્રણ કલાક રાખો પછી તેને છોડીને મીઠાનું પાણી કાઢી નાખો
- 3
પછી તેને બે ત્રણ પાણીથી ધોઈ નાખો હવે ચણાના લોટમાં મીઠું ખાડ લીંબુનો રસ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ ગરમ મસાલો સાજીના ફૂલ હીગ નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 4
હવે પેન માં તેલ મૂકી લોટમાં કારેલા પીસ બોળીને બ્રાઉન કલરના તળેલો ને સર્વિંગ પ્લેટ મા લઈ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)
#Goldenappron3#week24Keyword:Gourd (Karela) Dharti Kalpesh Pandya -
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
-
-
-
-
-
-
બેસન વાનવા(besan vanva recipe in gujarati)
#સાતમ સાતમમાં સ્વીટ સાથે નમકીન તો જોઈએ જ હો Pushpa Kapupara -
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)
#સૂપરશેફ1#week 1Hello friendsઆજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13255612
ટિપ્પણીઓ (2)