ચોખાના લોટના પુડા(chokha lot na pudla recipe in Gujarati)

Pinal Parmar @cook_24994738
# માઇઇબુક,#સુપર સેફ ૪
#goldenapron3
ચોખાના લોટના પુડા(chokha lot na pudla recipe in Gujarati)
# માઇઇબુક,#સુપર સેફ ૪
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાડકામાં ચોખાનો લોટ,રવો, આદુ-લસણની પેસ્ટ અને સ્વાદમુજબ મીઠુ નાખીને બરાબર મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ જરૂરિયાત મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરી લો.પતલુ આખવુ ખીરું.
- 2
ત્યારબાદ ગેસ ઉપર ફ્રાય પેન મુકીને ગરમ કરી લો. ગરમ થઈ જાય ત્યારબાદ એના પર થોડું તેલ લગાવીને ખીરુ પાથરી દેવુ.
- 3
ત્યારબાદ તેને બે મિનિટ થવા દો પછી પલટી કરીલો.
- 4
હવે આપણા ચોખાનો લોટ ના પૂઙા તૈયાર છે ચોખા ના પુડા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13224329






ટિપ્પણીઓ