મેંદુ વડા વીથ સાંભાર (mendu vada recipe in Gujarati)

Suhani Gatha @suhanikgatha
મેંદુ વડા વીથ સાંભાર (mendu vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દાળ ને ચાર કલાક પલાળી દો.બાદ તેને મિક્સર માં પીસી લો.
- 2
બાદ એક કડાઈ માં તેલ મુકો ગરમ થાય એટલે તેમાં ધીમા ગેસ પર તળી લો.
- 3
બાદ દાળ ને બળી ને પીસી લો એક પેન લો તેમાં તેલ રાઇ જીરું મુકો બાદ તેલ આવે એટલે તેમાં અળદ ની દાળ નાખી દો સરખું તતડી જાય બાદ તેમાં દાળ નાખો બધા મસાલા કરો અને ઉકાળો બાદ ગેસ બંધ કરો.
- 4
બાદ તેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેન્દુ વડા (mendu vada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથની famous રેસિપી છે. પણ હવે તો આ ડીશ સામાન્ય રીતે બધી જગ્યા એ મળે છે.. અને બધા ઘરે પણ બનાવે છે. Hetal Vithlani -
-
આલુ વડા વીથ સાંભાર:-
આજે હું બધા ને ગમે તેવી સ્વાદિષ્ટ અને સહેલાઈ થી બની જાય તેવી નવી આલુ વડા સાંભાર ની રેસીપી લઈ ને આવી છું Jyoti Parmar -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
-
-
-
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
સાંભાર મેઁદુ વડા
આજ ના સમય માં લેડીઝ ને રોજ સવારે ઉઠી ને નાસ્તા થી લય ને રાતે જમવા માં શુ નવું બનાવું એજ મગજ માં ચાલતું હોય છે. તો આપણે એક એવી વાનગી બનાવીએ કે નાસ્તામાં અને જમવામાં બન્ને રીતે બનાવી શકીયે. તો ચાલો આપણે મસ્ત સાંભાર મેઁદુ બનાવીએ. mansi unadkat -
-
-
-
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
મેંદુ વડા
#ચોખા#India post 7#goldenapron9th week recipeકાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણસાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે. asharamparia -
-
-
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
-
-
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13226098
ટિપ્પણીઓ