કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ ગાજર નું સ્પાઇસી ડેઝર્ટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ ગાજર નું સ્પાઇસી ડેઝર્ટ રેસીપી મુખ્ય ફોટો

બીટ ગાજર નું સ્પાઇસી ડેઝર્ટ

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફર૩
#week૩

#સુપરસેફર૩
#week૩

વધુ વાંચો

બીટ ગાજર નું સ્પાઇસી ડેઝર્ટ

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફર૩
#week૩

#સુપરસેફર૩
#week૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ છીણેલું બીટ
  • ૧૦૦ ગ્રામ છીણેલું ગાજર
  • ૧ વાટકીઝીણી સમારેલી કોબી
  • ૧ નંગગ્રીન કેપ્સિકમ સમારેલુ
  • ૧ નંગરેડ કેપ્સિકમ સમારેલુ
  • 1/2 વાટકીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • ૧ વાટકીસમારેલી ડુંગળી
  • ૨ નંગબાફેલા બટેટા
  • ૧ વાટકીબ્રેડ મિક્સર માં ક્રશ કરેલી
  • ૧ વાટકીબેજ સેવ
  • ૧ નાની વાટકીકોર્ન ફ્લોર
  • ૧ ચમચીઆખું જીરૂ
  • ૧ ચમચીસૂકા ફૂદિનાના પાન
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧½ ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીઆમચૂર પાઉડર
  • 1/2 ચમચીખાવા ના સોડા
  • ૧ વાટકીઝીણી સમારેલી કોથમીર
  • ૬/૮ મીઠા લીમડાના પાન
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લો તેમાં બેજ સેવ અને તેલ ને પણ એક બાઉલમાં લઈ એક સાઈડ પર રાખી દો હવે બીજા બાઉલમાં સેવ અને તેલ સિવાયની ઉપર જણાવેલ બધી જ સામગ્રી એડ કરો હવે બરાબર મિક્સ કરી લો

  2. 2

    બરાબર મિક્સ કર્યા પછી તે મિશ્રણમાંથી રોટલી વણવા માટે જે સાઈઝનો આપણે લૂવો લયે છીએ તે જ સાઈઝનો આ મિશ્રણમાંથી લુવો લઇ હાથની મદદથી થોડો દબાવી વચ્ચે એક કાણું પાડી ઉપરથી સેવ લગાવીને બધા જ ડેઝર્ટ આ રીતે તૈયાર કરો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મુકવું તેલ ગરમ થાય એટલે તેમાં બધા જ ડેઝર્ટ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો ફ્રાય કરી એક થાળીમાં ટીશ્યુ પેપર લઇ તેમાં બધા ડેઝર્ટ મુકવા હવે ડેઝર્ટ પર પીઝા સોસ લગાવી તેના પર ખમણેલું ગાજર અને ખમણેલું બીટ એડ કરી તેના પર કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ ટમેટો કેચપ સાથે સર્વ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Patel
Reena Patel @cook_22318486
પર July 22, 2020 07:02

ટિપ્પણીઓ (8)

Hetal Shah
Hetal Shah @cook_25017120
July 29, 2020 18:02
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ ગાજર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  5. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  1. કોર્ન પનીર સલાડ
  2. સેઝવાન ફ્રેન્કી
  3. લીલા નાળિયેર નો હલવો
  4. તુવેર રીંગણ નું શાક((tuver ringan nu shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13235863
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close