આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ
#પોસ્ટ1
ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.
આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે.
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ
#પોસ્ટ1
ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.
આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા માં વાટેલા મરચાં, કોથમીર,ચાટ મસાલો, મીઠું નાખી ને ભેળવી લો. અને એક સરખા ભાગ કરી ગોળા કરી લો.
- 2
હવે એક ગોળો તેલ વાળા હાથ માં લો અને દબાવી ને ફેલાવો. તેમાં થોડું ચીઝ નાખી ફરી ગોળો બનાવી લો.
- 3
ગરમ તેલ માં મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તમે ચાહો તો મેંદા ની સ્લરી માં ડુબાડી, બ્રેડ ક્રમબ્સ માં રોલ કરી પછી તળી શકો.
- 4
મેં પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝ મિક્સ ઉમેર્યું છે.
- 5
ગરમ ગરમ, ટોમેટો કેચપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
#ભાત#પોસ્ટ4ખીચુ એ આપણા ગુજરાત ની એક સ્વાદિષ્ટ વાનગી છે જે ચોખા ના લોટ માંથી બને છે અને આપણે તેને તેલ, મેથી નો મસાલો, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈએ છીએ.આવા સ્વાદિષ્ટ ખીચુ માં મેં પનીર નું મિશ્રણ ભરી ને તળી ને બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaહરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે. Deepa Rupani -
ફરાળી ફ્રેન્કી (Fasting frankie recipe in Gujarati)
#ઉપવાસ#પોસ્ટ1ભારત ઘણા રાજ્યો સાથે નો વિશાળ દેશ છે. અહીં વિવિધ જાતિ અને સંસ્કૃતિ નો સમાવેશ થાય છે. ભારત માં બધા તહેવાર બહુ જ આનંદ અને ઉત્સાહ થી ઉજવાય છે. જ્યારે ધાર્મિક તહેવાર ની વાત આવે ત્યારે આ તહેવારો ઉપવાસ અને વિવિધ પૂજા સાથે ઉજવાય છે. હિંદુઓ માં શ્રાવણ મહિના નું ખાસ મહત્વ છે. આ મહિના માં ભગવાન શિવ ની વિશેષ પૂજા તથા ઉપવાસ રખાય છે. શિવજી ને બીલીપત્ર અને દૂધ ચઢાવાય છે.ફરાળ/ ફળાહાર મતલબ ફળ નો આહાર જ થાય પરંતુ આપણે સૌ જાણીએ જ છીએ કે હવે તો ફરાળ માં ઘણી વાનગી બનતી અને મળતી થઈ છે. ફરાળ નું નામ આવતા આપણા દિમાગ માં, સાબુદાણા ખીચડી, બફ વડા, સાબુદાણા વડા, વેફર, સામાં ખીચડી, રાજગરા નો શીરો પૂરી વગેરે ચમકે છે. પરંતુ હવે તમે જે વાનગી વિચારો એ ફરાળી મળે છે. વળી, બજાર માં વિવિધ ફરાળી લોટ વગેરે સામગ્રી પણ ઉપલબ્ધ છે.આજે મેં ફરાળી ઘટકો સાથે ફ્રેન્કી બનાવી છે. Deepa Rupani -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
ચીઝ મલાઈ કોફતા (Cheese Malai Kofta recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ3 મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી- મોગલાઈ વાનગીઓ માં એક છે. મુલાયમ અને ક્રીમી ટામેટાં ડુંગળી ની કરી માં બટેટા પનીર ના તળેલા કોફતા થી બનતી વાનગી બધાની પસંદ છે અને એટલે જ કોઈ પણ ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ કાર્ડ માં તે અવશ્ય હોય છે.આજે ને કોફતા માં ચીઝ સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવ્યા છે.😋 Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
પૌવા સ્ટફ્ડ ટામેટા
#ચોખાઉનાળા ની ગરમી માં આ ઠંડા ઠંડા સ્ટફ્ડ ટામેટા ઠંડક આપે છે અને જ્યારે ગરમી ને કારણે ખાવાની ઈચ્છા ના થાય ત્યારે આ ભાવે છે. Deepa Rupani -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
સાબુદાણા વડા (Sabudana vada /sago vada recipe in Gujarti)
#EB#week15#ff1#post3#cookpadindia#cookpad_gujસાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી એ પ્રચલિત ફરાળી વ્યંજન છે જે મહારાષ્ટ્ર નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ પણ છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળેલા હોયછે પરંતુ સ્વાસ્થ્ય માટે ની જાગૃતતા ને લીધે આપણે તળેલા વ્યંજન ખાતા રોકે છે. આજે મેં સાબુદાણા વડા ને ,તળ્યાવિના, પનીયરામ પાનમાં બનાવ્યા છે . જેથી આપણે વિના સંકોચે તેનો આનંદ ઉઠાવી શકીએ. Deepa Rupani -
ચીઝ કોર્ન નગેટ્સ (cheese corn nuggets recipe in Gujarati)
#MRC#cookpadindia#cookpad_gujવરસાદ ની મોસમ માં મકાઈ અને ભજીયા, પકોડા અને ગરમ ગરમ ચા એ તો જાણે ફરજીયાત જ છે. આપણી ખાવાની શોખીન જનતા ખાવા માટે કોઈ પણ કારણ શોધી જ લે છે, ખરું ને?.આજે મેં મકાઈ ના ચિઝી નગેટ્સ બનાવ્યા છે જે વરસાદી સાંજ ને તો મજેદાર બનાવે જ છે સાથે સાથે કોઈ પણ ટી પાર્ટી, કીટી પાર્ટી માટે શ્રેષ્ટ સ્ટાર્ટર નો વિકલ્પ પણ છે. Deepa Rupani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
#TR#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજનની એક પ્રચલિત વ્યંજન ઈડલી એ તેની ચાહના ભારતમાં જ નહીં પણ ભારત બહાર પણ ફેલાવી છે. નરમ નરમ ઈડલી ને સામાન્ય રીતે સાંબર અને ચટણી સાથે ખવાય છે. ઈડલી માં તમારી પસંદ મુજબ વિવિધ સ્વાદ ની બનાવી શકાય છે. આજે સ્વતંત્રતા દિવસ પર મેં તિરંગા ના ત્રણ રંગ ની મીની ઈડલી બનાવી અને વઘાર કરી સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
શક્કરિયા પોપ્સ
#ટીટાઇમશિવજી ના મનપસંદ શક્કરિયા માં વિટામિન એ, વિટામિન સી અને કોપર અને મેંગેનીઝ સારી એવી માત્રા માં હોય છે. તે પાચનક્રિયા માં મદદરૂપ થાય છે તથા પેટ ના ચાંદા માટે પણ મદદરૂપ છે. વળી તે આપણા શરીર માં પાણી નું પ્રમાણ પણ જાળવે છે તે છતાં તે રોજ ખાવા સલાહભર્યા નથી.આવો આજે તેમાંથી સ્વાદિષ્ટ પોપ્સ બનવીયે. Deepa Rupani -
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
કોલીફ્લાવર પરાઠા #પરાઠા
પરાઠા ,એ પણ સ્ટફ્ડ ,એ આપણા સૌ ના મનપસંદ છે. જેને તમે દહીં, રાઈતા, ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, શાક ની જરૂર નથી રહેતી. કોલીફ્લાવર એ શિયાળા માં ભરપૂર મળે છે અને તે વિટામિન સી થી ભરપૂર છે. એમાં મેં કોલીફ્લાવર સાથે ભરપૂર કોથમીર નો ઉપયોગ પણ કર્યો છે. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)
#ભાત#પોસ્ટ3પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊 Deepa Rupani -
કોલીફલાવર કબાબ (Cauliflower Kebab Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaશિયાળા માં ભરપૂર મળતું, ધોળું ફૂલ જેવું કોલીફલાવર/ ફુલાવર એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ શાક છે. વિટામિન સી થી ભરપૂર એવા આ શાક માં વિટામિન કે અને બી 6 પણ છે તો સાથે સાથે રોજિંદા જરૂરી એવા ખનિજતત્વો પણ છે. સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર છે જે પાચનક્રિયા અને ફ્રી રેડીકલ થી આપણા કોષો ને બચાવે છે.આપણે ફુલાવર થી શાક, પરાઠા વગેરે બનાવતા જ હોઈએ છીએ ,આજે મેં તેમાંથી કબાબ બનાવ્યા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (13)